વઘારેલી ગ્રીન ઈડલી

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લેફ્ટઓવર પાલકની ઈડલી
  2. 2 ટેબલસ્પૂનતેલ
  3. 1 ટી સ્પૂનરાઈ
  4. 1 ટીસ્પૂનમરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લેફ્ટઓવર પાલકની ઈડલી લો તેના નાના પીસ કરો.

  2. 2

    એક કડાઇમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે મરચું નાખીને તરત જ ઈડલી નાખીને હલાવો. આમાં હળદર નાખવાની નથી. ઈડલી માં સોડા નાખેલા હોય અને હળદર નાખીએ તો લાલ થઇ જશે. એટલે વઘારતી વખતેે ઈડલી માં હળદર નાંખવી નહિ.

  3. 3

    તૈયાર છે વઘારેલી ઈડલી... સવાર માટે ગરમ ગરમ નાસ્તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

Similar Recipes