રોટલી ના પાત્રા (Rotli Patra Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
રોટલી ના પાત્રા (Rotli Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું મરચું હળદર,ખાંડ,લીંબુ નો રસ,ગરમ મસાલો,ધાણા જીરું,હીંગ નાખી હલાવી લ્યો જરૂર પડે તેમ પાણી ઉમેરી બરાબર હલાવો પાત્રા માં ચોપડી શકાય તેવું બનાવવું
- 2
ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો રોટલી ઉપર ચણા ના લોટ નું ખીરૂ ચોપડી(પાંત્રા ની જેમ) રોલ વાળી લ્યો આ રોલ ને ઢોકળીયા માં બાફવા મૂકવા
- 3
દસેક મિનિટ માં બફાઈ જસે ઠંડા પડે એટલે રોલ કાપી લ્યો
- 4
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં અજમો,શીંગ,તલ,હીંગ નાખી રોટલી ના પાત્રા વધારો હલાવી લો ધીમા તાપે બે મિનિટ થવા દયો બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો
- 5
તૈયાર રોટલી ના પાત્રા ચા કોફી સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વધેલી રોટલી ના પાત્રા (Leftover Rotli Patra Recipe In Gujarati)
દરેક ઘરમાં મમ્મીઓ ની ફરિયાદ હશે કે છોકરાઓ રોટલી ખાતા નથી, તો ચાલો આજે વધેલી રોટલી માં થી પાંતરા બનાવીયે જે હેલ્થી અને ટેસ્ટી છે, બાળકો અને મોટાઓને બહુજ ભાવશે અને હોંશે હોંશે ખાશે.#LO Bina Samir Telivala -
-
-
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
Leftover roti recipe#LO#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
લેફટઓવર રોટલી પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
લેફટ ઓવર રોટલી ની તળેલી રોટલી (Leftover Rotli Fried Rotli Recipe In Gujarati)
#LO#Cookpadindia Rekha Vora -
-
-
-
રોટલી ના પાત્રા(Rotli na patra recipe in gujarati)
# માઇ ઓન રેસિપી #@વેસ્ટ ઇસ બેસ્ટ #વધેલી રોટલી માંથી બનાવ્યા પાત્રા 😋 Hetal Shah -
-
-
વઘારેલી સુકી રોટલી (Vaghareli Dry Rotli Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati# foodlover Amita Soni -
-
-
-
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
-
-
-
ભરેલા પરવળનું શાક (Stuffed Parval Shak Recipe in Gujarati)
#Fam#EB#cookpadindia#cookpadgujarati Rekha Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15584705
ટિપ્પણીઓ (3)