મીની ભાખરવડી (Mini Bhakharvadi Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
મીની ભાખરવડી (Mini Bhakharvadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મેંદો ચાળી ને લેવો તેમાંચણા નો લોટ મીઠું અનેબે ચમચી તેલ નાખી હલાવી લ્યો જરૂર પડતું પાણી નાખી પૂરી જેવો લોટ બાંધો
- 2
જારમાં જીરું,ધાણા જીરું,મરચુ,કોપરું,ધાણા,વરિયાળી, ખાંડ, મીઠું, ગરમ મસાલો,હળદર,આમચૂર પાઉડર,તલ ચાટ મસાલો નાખી સેજ ક્રશ કરી લ્યો
- 3
લોટ ના લુવા કરી રોટલી વણો ઉપર સેજ મીઠી ચટણી લગાવો કોર ઉપર લાગવાની નથી મીઠી ચટણી ઉપર બનાવેલ મસાલો લગાવી સેજ દબાવી લેવી કોર ઉપર પાણી લગાવી ફીટ રોલ વાળી લ્યો કટ કરી લ્યો એક એક પીસ ઉપર અગૂઠા થી દબાવી દયો
- 4
તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ધીમા તાપે ગુલાબી બ્રાઉન રંગની તળી લેવી ગેસ બંધ કરી દયો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ મીની ભાખર વડી, સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીની ભાખરવડી(Mini Bhakarwadi recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૩#દિવાળીનાસ્તો#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
મૂળા ના પાન ની મીની ભાખરવડી (Mula Na Paan Ni Mini Bhakharvadi Recipe In Gujarati)
#કુકબૂક#mypost54શિયાળા માં મૂળા ખૂબ સરસ આવે... મૂળા અને એના પાન ખાવા માં ખૂબ ગુણકારી. .પણ ઘણાને મૂળા ઓછા ભાવતા હોય છે. મૂળા ની સિઝન માં મારા ઘેરે અઠવાડિયે એક વાર મૂળાના પાન ના મુઠીયા બને...આજે મે કૈક નવું વિચાર્યું ..કે જેમ અળવી ના પાન ના પાત્ર બનાવીએ એમ મૂળાના પાન ના બનાવું...e તો બનાવ્યા જ સાથે એમ પણ થયું કે ચાલો ભાખરવડી ની try કરું.... ટ્રાય કરી ..ખૂબ સરસ બની અને મને ભાખરવડી માં એક નવું વર્ઝન મળ્યું જે આજે તમારી સાથે share કરું છું. જરૂર try કરજો ડ્રાય નાસ્તો j che આરામ થી 8/10 દિવસ રેહસે. Hetal Chirag Buch -
-
ભાખરવડી (Bhakharvadi recipe in gujarati)
#મોમઘઉં ની ટેસ્ટી, ક્રીસ્પી નાસ્તો. મારી મમ્મી મારા માટે બનાવી આપતા. Avani Suba -
મીની ભાખરવડી(Mini Bhakhrvadi Recipe in Gujarati)
#કૂકબુકપોસ્ટ3 અમારે ત્યાં દિવાળી ના નાસ્તા માં મીની ભાખરવડી હોય છે આ ભાખરવડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને લાંબો સમય સુધી સાચવી શકાય છે Arti Desai -
મીની ભાખરવડી(mini bhakhrvadi recipe ingujarati)
બાળકો ને ગમે ત્યારે ભૂખ લાગતી હોય છે. આ માટે ઘર મા ઘણી વસ્તુઓ હંમેશાં તૈયાર રાખવી પડે છે. વારેવારે બજાર માંથી તૈયાર ભાગ કે નાસ્તા લાવવા પડે એની કરતા ઘરે જ બનાવવો સારો Kamini Patel -
-
-
-
મસાલેદાર ભરવા ભીંડી (Masaledar Bharva Bhindi Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
રંઘોળા ની ફેમસ ફૂલવડી (Ranghola Famous Fulwadi Recipe In Gujarati)
#DIWALI2021#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
મીની ચાટ પૂરી (Mini Chaat Poori Recipe In Gujarati)
#DIWALI2021#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#palakઆ રેસિપી મેં પલક મેમ સાથે ઝૂમ લાઈવ પર સીખી છે જેનો સ્વાદ એકદમ બરોડા ની ફેમસ જગદીશ ની ભાખરવડી જેવો જ થયો છે. Shital Jataniya -
મીની ભાખરવડી (Mini Bhakharwadi Recipe In Gujarati)
સ્વાદમાં ચટપટી તીખી તમતમતી ભાખરવડી બનાવો Beena Gosrani -
-
-
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
ભાખરવડી મે ઝૂમ કૂકિંગ ક્લાસમાં પલકબેન પાસેથી શીખી.ક્લાસમાં ખૂબ જ મજા આવી અને રેસીપી ખરેખર ખુબ જ સરસ બની. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15599894
ટિપ્પણીઓ (2)