વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
#લંચ
ક્યારેક રાઈસ વધે તો ફરી થી તે ન ભાવે પણ તેમાં બધા વેજીટેબલ ઉમેરી ને તેને ફરીથી ફ્રાઈ કરી લો તો તે એકદમ ટેસ્ટી બની જાય
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
#લંચ
ક્યારેક રાઈસ વધે તો ફરી થી તે ન ભાવે પણ તેમાં બધા વેજીટેબલ ઉમેરી ને તેને ફરીથી ફ્રાઈ કરી લો તો તે એકદમ ટેસ્ટી બની જાય
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લીમડાના પાન કાજુ જીરું તમાલપત્ર અને હિંગ ઉમેરો
- 2
હવે તેમાં સમારેલી ડુંગળી આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ ઉમેરીને સહેજ વાર સાંતળો
- 3
હવે તેમા મેગી મસાલો ઉમેરો અને પછી રાઈસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો જરૂર મુજબ મીઠું ઉમેરી દો ઉપર કોથમીર ભભરાવી દો
- 4
પછી ગરમા-ગરમ સર્વ કરો તૈયાર છે વઘારેલા ભાત
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ એ થોડા ભાત વધ્યા હતા તો રાતના ડિનર માટે ડુંગળી નાખી અને વઘારી દીધા. આમ પણ વઘારેલા સરસ લાગે છે. Sonal Modha -
વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
#DRCખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
Cooksnap ingredients રાઈસ, કેપ્સીકમ અને ગરમ મસાલોઆજે મેં પણ બનાવ્યા વઘારેલા ભાત. મને તો ભાત એકેય સ્વરૂપ માં હોય બહું જ ભાવે. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Rice Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LR : વઘારેલા ભાતમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ . થોડા રાઈસ વધ્યા હતા તો મેં તેમાંથી વઘારેલા ભાત બનાવી દીધા. Sonal Modha -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#LO#Cookpadindia#Cookpadgujaratiસવારે બનાવેલો ભાત વધ્યો હતો, મે સાંજે તેને મસ્ત વઘારી દીધો એટલે ગરમા ગરમ ટેસ્ટી ભાત બની ગયો. Neelam Patel -
વઘારેલા ભાત
#goldenapron3Week 10 અહીં મેં પઝલ માંથી લેફ્ટ ઓવર, હલ્દી અને રાઈસ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - week2સામાન્ય રીતે ભાત વધે તો તે વઘારીને ખવાય પણ મારા ઘરે સવારે વધુ ભાત બનાવાય અને સાંજે વઘારીને ખાવાની બહુ જ મજા પડે.. ખૂબ જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#childhood કેટલાક વાર બપોર ના ભાત વધી પડયા હોય તો આ રીતે વઘારી ને નાસ્તા/ ડીનર મા વાપરી શકાય.ફકત ૫ મિનીટ મા બનતી ટેસ્ટી અને ફીલીંગ ડીશ.બાળપણ મા લંચ અને ડીનર વચ્ચે ની જે છોટી ભૂખ લાગતી ત્યારે મમ્મી ફટાફટ બનાવી ને ખવડાવતી.ઇનશોટઁ હમારે ઝમાને કે ૨ મિનીટ મેગી નુડલ્સ......પણ મેગી કરતા ક્યાંય વધારે ટેસ્ટી અને હેલ્ધી Rinku Patel -
વધારેલો ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2 આ ભાત જટપટથી બની જાય છે. આ રેસિપી માં લેફ્ટ ઓવર રાઈસ નો અને મસાલા નો ઉપયોગ કરીને વધારેલો ભાત બનાવવા માં આવે છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ વઘારેલો ભાત એક પોપ્યુલર ગુજરાતી રેસીપી. મે વધેલા ભાત ની, ઘરમાં ઉપલબ્ધ રોજના મસાલાનો ઉપયોગ કરી, ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Dipika Bhalla -
વઘારેલા ભાત (Vagharela Bhaat recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati#cookpadindia વઘારેલા ભાત બનાવા ખૂબ જ સરળ છે. આ ભાત ખુબ ઓછા સમયમાં બની જાય છે. વધેલા ભાતમાંથી પણ વઘારેલા ભાત બનાવી શકાય છે. વઘારેલા ભાત બનાવવા માટે તેમાં આપણે આપણી પસંદગી પ્રમાણેના વેજિટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ પણ મેં આજે ખાલી ટામેટા ઉમેરીને જ વઘારેલા ભાત બનાવ્યા છે. આ ભાત ખુબ ટેસ્ટી બન્યા છે. સવારના નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના ડિનરમાં પણ વઘારેલા ભાત સર્વ કરી શકાય. Asmita Rupani -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2વઘારેલ ભાત એ એક વન પોટ મીલ નો બેસ્ટ ઓપ્શન ગણી શકાય ઝડપથી બનતી અને હેલ્ધી એવી આ વાનગી નાના મોટા સહુ ની પસંદગી ની અને ટેસ્ટી પણ છે Dipal Parmar -
-
-
વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)
#CB2રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે. Harita Mendha -
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles recipe in Gujarati)
#GA4#Week2#Puzzel word is-- Nuddles નુડલ્સ અત્યારે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને તે ખૂબ જ ઝડપથી થઇ જાય છે. એમાં બધા વેજિટેબલ્સ પણ ઉમેરાતા હોઇએ છીએ . જેથી જે બાળકો વેજિટેબલ્સ ના ખાતા હોય તે પણ નુડલ્સ સાથે ખાવા લાગે છે.. પણ મેં આ નુડલ્સ માં ટામેટાં ,લીલાં મરચાં ,ડુંગળી, અને પનીરનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને ખુબ ટેસ્ટી અને યમ્મી લાગે, અને સાથે સાથે મજા પણ આવે.. તો ચાલો જલ્દી થી નોંધી લો તેની રેસિપી......D Trivedi
-
સોયા પુલાવ(Soya pulav recipe in gujarati)
#સુપરશેફ4#rice સોયા ચન્કસ એ ખુબ જ હેલ્ધી હોય છે જો તમે બાળકો ને ટીફીન માં કે નાસ્તામાં કંઈક અલગ અલગ કરીને આપી તો તે હોંશે હોંશે ખાય છે એટલે જ પુલાવ કે બિરયાની કે પછી પ્લેન રાઈસ હોય એ તો બધાને પંસદ હોય તો તમે તેમાં આ સોયાનો ઉપયોગ કરી ને હેલ્ધી ડિશ બનાવી શકો છો Tasty Food With Bhavisha -
-
પુલાવ (Pulav Recipe in Gujarati)
બૉઉન રાઈસ ખુબ હેલ્ધી છે બાળકો ને પુલાવ, બિરયાની મા આપી એ તો તે મજા થી લંચ અથવા ડીનર મા લઈ છે.#GA4#week4#pulav Bindi Shah -
લેફટ ઓવર મસાલા ભાત (Left Over Masala Bhat Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
વઘારેલા ભજીયા (વઘારેલા Bhajiya Recipe In Gujarati)
#MBR3#week3 ઘણી વખત ભજીયા બનાવ્યા હોય અને થોડા ઘણા વધ્યા હોય તો પછી ઠંડા ભજીયા ખાવા ના ગમે તો આ ભજીયા ને તમે આવી રીતે વઘારી અને ચા સાથે ખાઈ શકો છો અને ટેસ્ટમાં ખુબ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ માં મે વઘારેલા ભાત બનાવ્યા છે બહુજ ટેસ્ટી બને છે hetal shah -
કેરલા સ્ટાઈલ વેજીટેબલ બિરયાની (Kerala Style Vegetable Biryani Recipe In Gujarati)
#KER :કેરલાના લોકો કેળના પાન ઉપર જમવાનું સર્વ કરે અને લોકો જમવાનામાં રાઈસ નો ઉપયોગ વધારે કરે તો આજે મેં વેજીટેબલ બિરયાની બનાવી અને કેળના પાન માં સર્વ કરી. Sonal Modha -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiદક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક રાઈસ છે.તેથી ત્યાંના લોકો અલગ અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.ચોખાની સાથે મેળવેલી એકાદ વસ્તુથી જ રાઈસ ની ઓળખ થઈ જાય છે જેમ કે લેમન રાઈસ, curd rice, કોકોનટ રાઈસ વગેરે...મેં અહીં કોકોનટ નો ઉપયોગ કરી રાઈસને પરંપરાગત રીતે રાઈ જીરું અને દાળનો વઘાર કરી કોકોનટ રાઈસ બનાવ્યા છે. કોકોનટ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
વેજીટેબલ નુડલ્સ વિથ પનીર (Vegetable Noodles With Paneer Recipe In Gujarati)
#GA4#Week2#Puzzel word is -Nuddles નુડેલ્સ અત્યારે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ હોય છે.. અને તે ઝડપથી થઈ જાય છે સાથે સાથે સિઝનમાં આવતા વટાણા પણ તેમાં ઉમેરી શકાય છે.. પણ મેં આ નૂડલ્સમાં ટામેટા, લીલા મરચા, ડુંગળી અને પનીરનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને સાથે ટેસ્ટી લાગે અને ખુબ મજા પણ આવે.... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16181937
ટિપ્પણીઓ (3)