રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ લોટ ડોહી ને એમાં મીઠું, ધાણાજીરું ગરમ મસાલો હિંગ મરચું પાઉડર નાખી દેવો પછી પાણી નાંખી ને લોટ ને ડોહી લેવું લોટ થોડો ઘાટો રાખવના નો
- 2
શીંગદાણા ને થોડા શેકી લેવા પછી ઠરી ગયા પછી તેલ ગરમ મૂકવું તેલ આવું જાયે પછી સેકેલા શીંગ દાણા ને ચણા ના લોટ માં નાંખી ને એના ભજીયા ઉતારવા
- 3
ભજીયા થયે પછી એના ઉપર ચાટ મસાલો છાંટી દેવો એક એક શીંગ દાનો કરીને નાખવા એટલે ભજીયા સરસ બને નાઈ તો બધા ભેગા થાયે જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ ભજીયા
#મનગમતીશીંગ બધા ને ભાવે છે એટલે શીંગ નો ઉપયોગ કરી ને મે શીંગ ભજીયા બનાવ્યા છે. જે નાના મોટા બધા ને ભાવે છે. નાસ્તામાં અને બહાર ફરવા જવાનું હોય તો શીંગ ભજીયા બેસ્ટ નાસ્તો છે.lina vasant
-
-
ચટપટા શીંગ ભજીયા (Chatpata Shing Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
-
-
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
-
શીંગ ભુજીયા (Shing Bhujiya Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી માં મિઠાઈ ખાઈને કંટાળી ગયા હોય તો કંઈક ચટપટું મળી જઈ તો મોઢું ચોખ્ખુ કરી દે તેવા સિંગભુજીયા તૈયાર છે. Chhatbarshweta -
-
-
-
મારુ ભજીયા (Maru Bhajiya Recipe In Gujarati)
#SFAll time favourite સ્ટ્રીટ ફૂડ..મિક્સ ભજીયા ની પ્લેટર માં આ ભજીયા ના હોય તો મજા જ ન આવે.. ટોમેટો કેચઅપ સાથે મારું ભજીયા મળી જાય તો બીજું કંઈ ના જોઈએ.. Sangita Vyas -
-
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
-
-
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
-
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં તીખું અને ગળ્યું એમ બે અલગ અલગ સ્વાદનું ખાવાનું મન થાય છે . મસાલા શીંગ નો સ્વાદ તીખો અને ચટપટો લાગે છે. તેથી ખાવાની ખૂબ જ મજા આવે છે . આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. Parul Patel -
#કાકડી ના સેન્ડવીચ ભજીયા (kakdi na sendvich bhajiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19 Marthak Jolly -
રોટલી ના ભજીયા (Rotli Bhjaiya Recipe In Gujarati)
#weekendrecipeમસ્ત સીઝન નો પહેલો વરસાદ...એની મજ્જા કંઈક અલગ જ હોય છે.. અને તેમાંય અમારે કચ્છ માં સવિશેષ... 😊તો થયું ચાલો ભજીયા વગર અધૂરું ન લાગે.. તો રોટલી થોડી હતી તો એના પકોડા બનાવ્યા.. 😍 ( લાઈટ ન હતી એટલે અંધારા માં બનાવ્યા હતાં 😄 કેન્ડલ લાઈટ ડિનર થઇ ગયું!! 🌧️ ) Noopur Alok Vaishnav -
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વાર આપણા ઘર માં ભાત વધતો હોય છે, લગભગ બધા ભાત માંથી મુઠીયા, થેપલા અથવા તો ભાત ને વઘારી દે છે. પણ વધેલા ભાત ના ભજીયા ગરમા ગરમ ખાવા ની મજા કંઈક અલગ હોય છે, મિત્રો try કરજો. Sunita Shah -
-
મરચા ના રીંગ ભજીયા (Marcha Ring Bhajiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#FDS Amita Soni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16128148
ટિપ્પણીઓ (2)