પેરી પેરી પોટેટો વેફર (Peri Peri Potato Wafer Recipe In Gujarati

Falguni Shah @FalguniShah_40
#DIWALI2021
મારા બાળકોને બહુ જ ફેવરિટ છે ખૂબ જ ટેસ્ટી અને yummy લાગે છે.
પેરી પેરી પોટેટો વેફર (Peri Peri Potato Wafer Recipe In Gujarati
#DIWALI2021
મારા બાળકોને બહુ જ ફેવરિટ છે ખૂબ જ ટેસ્ટી અને yummy લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાની છાલ કાઢી તેને ગોળ શેપમાં ખમણી લો ત્યારબાદ ત્રણ થી ચાર વાર પાણીમાં ધોઈ લો જેથી કરી તેનું સ્ટાર્સ નીકળી જાય ત્યારબાદ તેને ચાળણીમાં નિતારી લો
- 2
ત્યારબાદ તેને કોટન ના કપડા છૂટી છૂટી સૂકવી દો અને ઉપરથી બીજું કપડું ઢાંકી હાથેથી પ્રેસ કરી લો જેથી કરી બધું પાણી શોષી લે છે
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી વેફરને ફાસ્ટ ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો ત્યારબાદ પ્લેટમાં ટિશ્યૂ પેપર મૂકી વેફર કાઢી લો જેથી કરીને તેલ વધારાનું નીકળી જાય અને ઉપરથી પેરી પેરી મસાલા નાખી વેફર ને બરાબર મિક્ષ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
મારા બાળકોને મનપસંદ વાનગી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે Falguni Shah -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4#week16#post4#periperi#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati) બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
-
-
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
-
-
પેરી પેરી પોટેટો ટ્વીસ્ટર (Peri Peri Potato Twister Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Sheetu Khandwala -
-
પેરી પેરી સેન્ડવિચ (Peri peri Sandwich Recipe in Gujarati)
#GA4#Week16#Post 3#peri peri masalaનાના બાળકો માં આ સેન્ડવીચ બહુ ફેવરિટ હોય છે,, એમા પેરી પેરી મસાલા એડ કરીને બહુ ફાઇન લાગે છે,, હું મારા બાળકોને મેંદો બહુ નથી આપતી એટલે મે બ્રાઉન બ્રેડ લીધા છે બાકી નોર્મલ બ્રેડ લઈ શકાય છે.. Payal Desai -
પેરી પેરી બેબી પોટેટો(Peri peri Baby potato Recipe in Gujarati)
આ બેકડ બેબી પોટેટો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. અત્યારે નવા બટેટા ની સીઝન છે. બટેટા નવા સરસ આવે છે. નવા બટેટા નો સ્વાદ જ અલગ હોઈ છે અને આ સીઝન માં ખાવા ની મજા જ અલગ છે. નવા બટેટા સાથે ચીઝ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. #GA4#week16#peri peri#બેકડ ચીઝ પેરી પેરી બેબી પોટેટો# Archana99 Punjani -
પેરી પેરી શીંગ ભુજીયા (Peri peri shingbhujiya recipe in Gujarati)
#GA4#week12#Besan#peanutબેસન પેરી પેરી પિનટ - ગુજરતી માં આપડે તેને ભજીયા દાણા તરીકે ઓળખીએ છે. સામાન્ય રીતે બજાર માં મળતા આ દાણા પ્રમાણ માં બોવ તીખા હોઈ છે. તો મૈં આજે તેને પેરી પેરી મસાલા સાથે બનાવ્યા છે અને તે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે. Nilam patel -
પેરી પેરી ફ્રેંચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4 #Week16 #periperi Nasim Panjwani -
પેરી પેરી પોટેટો ચિપ્સ(Peri peri Potato Chips Recipe in Gujarati)
#GA4#Week16#perypery poteto Sonal Doshi -
પેરી પેરી કેરેટ ઈડલી (Peri peri Carrot Idli recipe in Gujarati)
#GA4#week3Carrot#cookpad#cookpadindiaઈડલી બધાની ફેવરિટ ડિશ છે. એને આપડે ઘણા ફ્લેવર્સ મા બનાવી શકીએ છીએ. ડિનર માટે કઇ વિચાર ના આવે તો ફટાફટ રવો પલાળી ને તમે ઈડલી બનાવી શકો છો. મે અહીંયા રવા ઈડલી મા પેરી પેરી ફ્લાવર આપવાનો પ્રયાસ કર્યો છે. અને તે ખુબજ ટેસ્ટી બની હતી. બધાને ખૂબ ભાવિ. મારી daughter ne pan બહુ ભાવિ. Mitali Chavda (Mitali Darshan Vala) -
પેરી પેરી ચિપ્સ (Peri Peri Chips Reicpe In Gujarati)
#SFચિપ્સ નું એક અલગ version..થોડા મસાલા સાથે બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4#week16#FoodPuzzleWord_Periperi પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે. Jagruti Jhobalia -
-
-
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#EB#week6ઝડપથી બની જતી નાના-મોટા સહુની આ ફેવરિટ ડિશ છેપોટેટો ચિપ્સ વિથ પેરી પેરી મસાલા Sonal Karia -
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni -
-
ચિપોટલે પોટેટો ટોર્નાડો )(potato tornado recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૬આ વાનગી નાસ્તાના સમયે બનાવી શકાય. બાળકોને તો આ બહુ જ ભાવશે. મારી દીકરી ની તો આ ફેવરિટ છે. અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો મજા પડી જશે. સ્પાઈરલ્સ તમે મશીન વગર ઘરે પણ બનાવી શકો. Khyati's Kitchen -
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#Week16અહીંયા બટેટાની જેમ કાચા કેળાની વેફર બનાવી છે જે ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે એકદમ crunchy હોવાથી બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15590940
ટિપ્પણીઓ (4)