પેરી પેરી પોટેટો ટ્વીસ્ટર (Peri Peri Potato Twister Recipe In Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨ નંગનાના બટાકા
  2. ૧/૪ કપચણા નો લોટ
  3. ૧ ચમચીકોર્ન ફ્લોર
  4. ૧ નાની ચમચીમરી પાઉડર
  5. સ્વાદાનુસારમીઠું
  6. ૩ ચમચીપેરી પેરી મસાલો
  7. જરૂર મુજબતળવા માટે તેલ
  8. ૫કે ૬ નંગ ટૂથ પિક ની સળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બટાકા ની પાતળી ચિપ્સ કરી લેવી

  2. 2

    પછી એક વાડકા માં ચણા નો લોટ કોન ફ્લોર મરી પાઉડર ને મીઠું નાખી ખીરું તૈયાર કરવું

  3. 3

    પછી બટાકા ની ચિપ્સ ને ટૂથ પિક માં ભરાવી દેવા પછી તે ખીરા માં ડીપ કરી લો

  4. 4

    એક વાડકા માં તેલ ગરમ કરવા મૂકવું પછી ગરમ તેલ માં ટૂથ પિક માં બટાકા ની ચિપ્સ ને ભરાવી હોય તે સાથે જ તળવા નાખી દો ચિપ્સ તળાય જાય એટલે એક ડીશ માં કાઢી લો

  5. 5

    પછી તેની ઉપર પેરી પેરી મસાલો છાંટવો

  6. 6

    હવે તૈયાર છે પેરી પેરી પોટેટો ટ્વીસ્ટર તેને ટોમેટો કેચઅપ ની સાથે સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes