પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R

#GA4
#week16
#post4
#periperi
#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati)
બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે.
કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે.
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4
#week16
#post4
#periperi
#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati)
બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે.
કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી એને ધોઈ ને એની લાંબી લાંબી સ્લાઈસ એકસરખી કટ કરી લો. ને તરત જ પાણી માં ઉમેરી દો જેથી બટાકા ની સ્લાઈસ કાળી ના પડે. હવે બધી સ્લાઈસ કટ થઈ જાય એટલે બધી સ્લાઈસ ને બે થી ત્રણ પાણી માં ધોઈ એને બરફના પાણી માં ડુબાડી ને ૨ થી ૩ કલાક માટે ફ્રીઝ મા મુકી દો.
- 2
- 3
હવે ૨ કલાક પછી બટાકા ની સ્લાઈસ ફ્રીઝ માંથી કાઢી બધું ઠંડુ પાણી નિતારી લો. હવે એક તપેલી માં પાણી ઉમેરી તેમાં મીઠું ઉમેરી પાણી ગરમ થાય એટલે તેમાં બધી ફ્રેન્ચ ફ્રાઈસ 5 મિનિટ માટે ગેસ ની હાઈ આંચ પર કૂક કરી લો.
- 4
હવે બધી ફ્રેન્ચ ફ્રાઈસ ને ગરમ પાણી માંથી બહાર કાઢી લઈ તેને એક કોટન ના કપડાં પર પાથરી કોરી કરી લો. ને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લો. ત્યાર બાદ આ ફ્રેન્ચ ફ્રાઈસ માં કોર્ન ફ્લોર ઉમેરી કોટીંગ કરી લો.
- 5
હવે પેરી પેરી મસાલો બનાવીશું. એની માટે એક બાઉલ માં મીઠું, શૂઠ પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, ઓરેગાનો, ચાટ મસાલો, રેડ ચિલી ફ્લેક્સ, ગાર્લિક પાઉડર, મરી પાઉડર, ખાંડ પાઉડર અને સંચર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો ને મસાલો રેડી કરી લો.
- 6
હવે એક પેન મા તેલ ગરમ કરી તેમાં ફ્રેન્ચ ફ્રાઈસ ઉમેરી ગેસ ની હાઈ આંચ પર ગોલ્ડન કલર ની તળી લો. હવે આમાં પેરી પેરી મસાલો ભભરાવી કોટ કરી લો.
- 7
- 8
હવે આપણી પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે સર્વ કરવા માટે. આ ફ્રેન્ચ ફ્રાઈસ ને પેરી પેરી મસાલો અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરીપેરી સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Sweet Potato French Fries Recipe In Gujarati)
#GA4#week11#post3#sweetpotato#પેરીપેરી_સ્વીટ_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Sweet Poteto French Fries 🍟 Recipe in Gujarati) સ્વીટ પોટેટો એટલે શક્કરિયાનું સેવન શિયાળામાં લાભદાયક હોય છે. શિયાળામાં રૂટસવાળો ખોરાક ખાવો લાભદાયી છે કારણ કે તે શરીરને ગરમ રાખે છે. શક્કરિયા શિયાળામાં જ આવે છે. જે ફેફસાં અને મુખના કેંસરથી રક્ષા કરે છે. આ શક્કરિયા માંથી મેં પેરી પેરી મસાલા થી કોટીગ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને ચટપટી બની હતી. આ સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ પર મસાલો છાંટવા માટે મેં પેરી પેરી મસાલો ઘરે જ બનાવી ને સ્પ્રિંકલ કર્યો છે. આવી જ ફ્રેન્ચ ફ્રાઈસ જો બાળકો ને બનાવી ને ખવડાવીએ તો એ હોંસે હોંસે ખાઈ લે છે. મારા નાના દીકરા ના તો આ ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈસ છે...😍😍 શક્કરિયા ડાયટ્રી ફારબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. શક્કરિયા ખાવામાં તો મીઠા હોય છે એના સેવનથી લોહી વધે છે શરીર જાડું થાય છે. સાથે જ આ કામશક્તિને પણ વધારે છે. કેસરિયા રંગના શક્કરિયામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. એમાં રહેલ વિટામિન સી ત્વચામાં કોલોજિનનું નિર્માણ કરે છે. જેનાથી તમે હમેશા યુવાન અને ખૂબસૂરત રહો છો. * શક્કરિયા શેકીને ખાવાથી હૃદયને સુરક્ષા મળે છે. એમાં હૃદયને પોષણ આપતા તત્વ હોય છે. Daxa Parmar -
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4#week16#FoodPuzzleWord_Periperi પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે. Jagruti Jhobalia -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#peri peri masala Nayna Nayak -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4#week16#periperi#cookpadindiaઆજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો.... Hema Kamdar -
-
પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ (Peri Peri Masala French Fries Recipe In Gujarati)
#EB#WEEK6પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ Richa Shahpatel -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#Peri peri Hiral A Panchal -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ક્રંચી ફ્રેન્ચ ફ્રાઈસ (crunchy french fries recepie in Gujarati)
#સૂપરશેફ_3#મોનસૂન_સ્પેશિયલ#વિક_૩#post3વરસતા વરસાદ માં માણો ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા...☺️🤗 Khushi Kakkad -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#breakfast#cookoadindia#cookoadgujarati🍟 ફ્રેન્ચ ફ્રાઈસ એ બચ્ચાં ને તો ફેવરીટ જ હોય છે પણ મોટા ને પણ ભાવે જ તેવો આ નાસ્તો છે.આ 🍟નાસ્તા માં મોટા ને સાઇડ માં ચાલે બચ્ચા ને ઑનલી 🍟 પણ ચાલે . सोनल जयेश सुथार -
-
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)
#GA4#Week16જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે. Vijyeta Gohil -
પેરી પેરી પોટેટો ટ્વીસ્ટર (Peri Peri Potato Twister Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Sheetu Khandwala -
ફ્રેન્ચ બીન્સ કરી (French Beans Curry Recipe In Gujarati)
#GA4#week18#post3#frenchbeans#ફ્રેન્ચ_બીન્સ_કરી ( French Beans Curry 🍛 Recipe in Gujarati ) લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. આજે મે આ ફણસી માંથી કરી બનાવી છે જે એકદમ યમ્મી અને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
પેરી પેરી પનીર સિગાર (Peri Peri Paneer Cigar Recipe In Gujarati)
#PSપેરી પેરી પનીર સિગારપેરી પેરી ની ટેસ્ટ બઉ ચટપટી હોય અને આપડે બધાને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ તો ખૂબ જ ભાવે છે.મે વિચાર્યુ કે ચાલો આજે પેરી પેરી પનીર સિગાર બનાવીયે. Deepa Patel -
-
ફ્રેન્ચ ફ્રાયસ (French Fries Recipe In Gujarati)
#EBઆ ફ્રેન્ચ ફ્રાયસ મેં રેડ બટાકા થી બનાવી છે આ બટાકા થી ફ્રેન્ચ ફ્રાયસ બનાવવા માં બાફવા ની કે કોર્નફલોર માં રગદોડવા ની પણ જરૂર પડતી નથી...આ બટાકા થી વેફર પણ એકદમ બજાર જેવીજ ક્રીષ્પી બને છે .. Rinku Rathod -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6 ફ્રેન્ચ ફ્રાઈસ ને ચીપ્સ ,ફીંગર ચીપ્સ,હોટ ચીપ્સ,સ્ટીક ફ્રાય,ફ્રાઇટસ, પોટેટો વેજીસ જેવા અલગ અલગ નામે ઓળખાય છે.▪️ફ્રેન્ચ ફ્રાઈસ નું ઉદભવ સ્થાન મૂળ બેલ્જિયમ છે.▪️વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકો બેલ્જિયમ આવ્યા ત્યાં તેમણે ફ્રેન્ચ ફ્રાયસ નો સ્વાદ માણ્યો તે પછી તે રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિય બની ગયું.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ એટલે બટાકા ની ફીંગર શેપ પતલી સ્લાઇઝ,જેને તેલ માં ફ્રાય કરી ને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે.જેને કેચઅપ,મેયોનીઝ સાથે લઇ શકાય છે.▪️ જે મેકડોનાલ્ડ અને કેફસી (Kfc) દ્વારા વિશ્વ સ્તરે ખૂબ લોકપ્રિય બની.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને નાના બાળકો થી લઈને ઘરના વડીલો પણ તેને ખાવા નું પંસદ કરે છે.તેનો સાઇડ ડીશ,સ્ટાટર, કે નાસ્તામાં સમાવેશ કરવામાં આવે છે.▪️ રેસ્ટોરન્ટ કે ફાસ્ટ ફૂડ ના આઉટલેટ્સ માં ફ્રેન્ચ ફ્રાઈસ નો સમાવેશ ના હોય એવું ક્યારેય ન બને.. કોઈ પણ ફાસ્ટ ફૂડ ,ફ્રેન્ચ ફ્રાઈસ વગર ફીકું લાગે છે.તેને ખાવાની મજાજ નિરાલી છે 😃..▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને અલગ-અલગ સ્ટાઈલ અને અલગ અલગ ફ્લેવર્સ થી બનાવી શકાય છે.જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.પણ તેનો આપણા ડાયટ માં કોઈક વાર જ સમાવેશ કરી શકાય છે.કેમ કે તેમાં ફે્ટસ ની માત્રા વધારે હોય છે. મેં અહીં ફ્રેન્ચ ફ્રાઈસ🍟સિમ્પલ રીતે જ બનાવી છે.જે આપ સૌને જરૂર થી પંસદ આવશે... તો ચાલો રીત જોઇશું.. Nirali Prajapati -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#Week6ચટાકેદાર પેરી પેરી french fries Sonal Doshi -
-
પેરીપેરી ફ્રેન્ચ ફ્રાઇસ(Periperi french fries recipe in Gujarati)
#GA4#WEEK16#peri periઆ ફ્રેન્ચ ફ્રાઇસ એકદમ ટેસ્ટી અને ક્રંચી છે.બાળકોને ખૂબ જ સરસ લાગશે. Kala Ramoliya -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય(Peri Peri French Fries Recipe in Gujarati)
#GA4#week16 Zarna Patel Khirsaria -
મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujarati#frenchfries#fries#મેક્સીકન#Famફ્રેન્ચ ફ્રાઈસ સામાન્ય રીતે ડિનર, ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં, પબ અને બારના મેનુઓ પર સ્નેક્સ અથવા સાઈડ ડીશ તરીકે અવશ્ય દેખાય છે. તેની ઉપર મીઠું ભભરાવી ને કેચપ, મેયોનીઝ વગેરે સાથે ખાવામાં આવે છે તથા અન્ય સ્થાનિક વિશેષતાઓ અને સોફ્ટ ડ્રિંક્સ સાથે પીરસવામાં આવે છે. ફ્રેન્ચ ફ્રાઈસ ને ચિપ્સ, ફિંગર ચિપ્સ, ફ્રાઈસ, ફ્રાઇટ્સ, હોટ ચિપ્સ, સ્ટીક ફ્રાઈસ, બટાકાની ફાચર, વેજ વગેરે નામ થી પણ ઓળખવામાં આવે છે.ફ્રેન્ચ ફ્રાય વિષે કેટલાક લોકો દાવો કરે છે કે ફ્રાઈઝનો ઉદ્દભવ બેલ્જિયમમાં થયો છે, જ્યાં મ્યુઝ નદીના કાંઠે ગામના લોકો પરંપરાગત રીતે તળેલી માછલી ખાતા હતા. શિયાળામાં, જ્યારે નદી નું પાણી જામી જતું, ત્યારે માછલી થી વંચિત ગ્રામજનો બટાકા ને તળી ને ખાતા. એવું કહેવામાં આવે છે કે આ વાનગી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં અમેરિકન સૈનિકોએ શોધી હતી અને, દક્ષિણ બેલ્જિયમની મુખ્ય ભાષા ફ્રેન્ચ હોવાથી તેનું નામ ફ્રેન્ચ ફ્રાઈસ પડ્યું.ઇતિહાસ ગમે તે કહે, વર્તમાન માં તો ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી બધાની, ખાસ કરી ને બાળકો ની ખૂબ પ્રિય હોય છે. બાળકો ને જયારે રમતા-રમતા ભૂખ લાગે ત્યારે તેમની ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ આપો તો તેમને મજા પડી જાય. આવી જ થીમ વાળું પ્રેસેંટેશન હું અહીં પ્રસ્તુત કરું છુ જેમાં બાળકો ની પ્રિય ગેમ ઉનો કાર્ડ્સ સાથે મેક્સીકન એન્ડ મિન્ટ - ગાર્લિક ફ્લેવર વાળી ફ્રેન્ચ ફ્રાઈસ નો નાશ્તો અને સોફ્ટ ડ્રિન્ક પીરસ્યા છે. બજાર માં મળતી ફ્રેન્ચ ફ્રાઈસ કરતા પણ ઘરમાં બનેલી આ ફ્રાઈસ વધારે ક્રિસ્પી લાગે છે. જરૂર થી ટ્રાઈ કરજો. Vaibhavi Boghawala -
-
પેરી પેરી ઈડલી(Peri peri idli Recipe in Gujarati)
પેરી પેરી મસાલો બજારમાં પણ મળે છે પણ મેં ઘરે જ બનાવ્યો છે.અને તેનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઈડલીમા આ મસાલો નાખી બનાવી છે.#GA4#week16#peri peri masala Rajni Sanghavi -
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4 #Week16 Nilam Pethani Ghodasara
More Recipes
ટિપ્પણીઓ (8)