હોમમેડ ચોકલેટસ (Homemade Chocolates Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#DIWALI2021
Post 1
#cookpadindia
#Cookpadgujarati
ચોકલેટસ 🍬
1 piece Chocolate🍬 ki keemat Tum Kya Samjonge Rameshbabu..... ISHWAR ka Ashirvad Hai 1 piece Chocolate🍬.... Bacche ki Muskan 😊 Hoti Hai 1 piece Chocolate..🍬 Apanoka Pyar hai 1 piece Chocolate 🍬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૩ સ્વીટ ચોકલેટ સ્લેબ
  2. ૨/૩ ડાર્ક ચોકલેટ સ્લેબ
  3. ૧૦ કાજુ ટુકડા કરેલા
  4. ૧૫ દ્રાક્ષ 1/2કાપેલી
  5. બદામના ટૂકડા
  6. ચોકલેટ રેપીંગ પેપર કટ કરેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કાચ ના બાઉલ માં સ્વીટ ચોકલેટ સ્લેબ અને ડાર્ક ચોકલેટ સ્લેબ ના નાના ટૂકડા કરી એને માઇક્રોવેવમાં પહેલા ૧ મિનિટ... થોડું હલાવી ૪૦સેકંડ માટે માઇક્રો કુક કરો

  2. 2

    બહાર કાઢી એમાં સુકોમેવો નાંખો અને મીક્ષ કરી એને ફટાફટ મોલ્ડ મા ચમચી વડે ભરો... અને એને ૧૫ મિનિટ ફ્રીજમાં મુકો

  3. 3

    ૧૫ મિનિટ પછી ચોકલેટસ ને મોલ્ડ માં થી બહાર કાઢી રેપીંગ પેપર મા રેપ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (14)

Similar Recipes