મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

તહેવારો મા અલગ અલગ મિઠાઈ બને છે
બધા ના ઘરે
મે આ વખતે મોહન થાળ બનાવ્યો છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
આપણે જનરલી ધાબો ચારી ને કરતા હોય છે આજે મેં ચારીયા વિના બનાવ્યો છે
ખુબ જ સરસ બન્યાો છે
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
તહેવારો મા અલગ અલગ મિઠાઈ બને છે
બધા ના ઘરે
મે આ વખતે મોહન થાળ બનાવ્યો છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
આપણે જનરલી ધાબો ચારી ને કરતા હોય છે આજે મેં ચારીયા વિના બનાવ્યો છે
ખુબ જ સરસ બન્યાો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ, ઘી, દૂધ નાખી ને હાથેથી મસળી લો મિક્સ થઈ જાય એટલે તેને ૧ કલાક સુધી ઢાંકીને મૂકી રાખો
- 3
ત્યારબાદ તેનું ટેક્ષ્ચર સરસ રીતે બને છે તમને આઈડિયા આવી જશે
- 4
હવે એક કડાઈમાં ૧ કપ ઘી નાખી લો પછી તેમાં મોહનથાળ નુ તૈયાર કરેલુ નાખી ને મિક્સ કરો હવે આપણે તેને સતત હલાવતા રહો જ્યા સુધી ઘી છુટું ના પડે સરસ આછો બ્રાઉન કલર થાય એટલે ગેસ બંધ કરી દેવો આપણુ મોહનથાળ નુ બેટર તૈયાર છે હલાવતા હલાવતા થોડું ઘટ થઇ જશે
- 5
હવે ઠંડુ થાય એટલે તેમા દોઢ તાર ની ચાસણી અને ઈલાયચી પાઉડર ઉમેરી લો હલાવી લો ત્યારબાદ એક થાળીમાં ઢાળી લો ચમચા વડે બસ પછી તેને ચોસલા પાડી ને રહેવા દો ૪/૫ કલાક સુધી તૈયાર થઈ જશે મોહનથાળ
- 6
તો આવો જોઈએ આપણો મોહનથાળ તૈયાર છે
Similar Recipes
-
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છેદીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે# DFT chef Nidhi Bole -
લચકો મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTદિવાળી હોય કે તહેવાર હોય ઘરમાં મિઠાઈ તો બને જ આજે આપણા લીનીમાબેન ના લાઈવ શો માં શીખી આ મોહનથાળ બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
મોહન ને ભાવતો મોહન થાળ એ ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે અને ઘણા દિવસ સુધી સારો રહે છે.. Daxita Shah -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
મોહન થાળ (Mohanthal Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2મોહન થાળ પહેલીવાર જ બનાવ્યો છે.. Mrs Viraj Prashant Vasavada -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સાતમ આઠમ સ્પેશિયલ#traditionalsweetમોહનથાળ એટલે મોહનનો થાળ. આ સ્વીટ નું નામ જેટલું પ્રિય છે એટલી જ સ્વાદિષ્ટ આ સ્વીટ છે. સાતમ આઠમ આવે એટલે મોહનથાળ તો દરેકના ઘરમાં બને જ મોહનથાળ જો માપ પ્રમાણે બનાવવામાં આવે તો મીઠાઈ વાળા ની દુકાન મળે છે તેવો જ મોહનથાળ બને છે Ankita Tank Parmar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTદિવાળી હોય કે તહેવાર હોય ઘરમાં મિઠાઈ તો બને જ આજે આપણા લીનીમાબેન ના લાઈવ શો માં શીખી આ મોહનથાળ બનાવ્યો છે. ૧ તારની ચાસણી થી લચકો બનશે અને ૨ તાર ની ચાસણી થી પીસ પડશે. આભાર લીનીમાબેન આ શીખવવા માટે🙏 Dr. Pushpa Dixit -
-
-
-
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
-
મોહન થાળ(Mohanthal Recipe in Gujarati)
#કૂકબૂક#Diwali#cookpadindia#cookpadgujrati#mohanthalમોહન થાળ દિવાળી આવી એટલે આપણા ગુજરાતી લોકોના ઘરે મોહનથાળ તો બને. અને બધાને ભાવે મેં પણ આ વખતે દિવાળીમાં મોહનથાળ બનાવ્યો છે, અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે, તમે પણ બનાવજો અને કહેજો કેવો લાગ્યો, 🎇 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#trend3મોહનથાળ ગુજરાતી ની ભાવતી સ્વીટ.. અત્યારે ઘર માં જ બનાવી ને ખાવું જોઈએ..એના માટે ઘણા લોકો માવો નાખી નેં બનાવતા હોય છે.. પણ મેં આજે માવા વગર જ એકદમ સોફ્ટ મોહનથાળ બનાવ્યો.. Sunita Vaghela -
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મોહનથાળ એ ગુજરાતની લોકપ્રિય મિઠાઈ છે.તેને ચણાના લોટમાં માવો અને ખાંડની ચાસણી એડ કરી બનાવવામાં આવે છે. બનાવતી વખતે માપમાં થોડું ધ્યાન રાખવામાં આવે તો મોહનથાળ એકદમ પરફેક્ટ બને છે.#વેસ્ટ#ગુજરાત Jigna Vaghela -
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
#મોમ જ્યારે મધર ડે સ્પેશિયલ- મમ્મી પાસેથી શીખેલી વાનગી બનાવવી હોય તો તેનું લીસ્ટ ખૂબ જ લાંબુ હોય અને હું ખૂબ જ નસીબદાર છું કારણ કે મારી મમ્મી અને મારા મધર ઇન લો બન્ને રસોઈમાં ખૂબ જ એક્સપર્ટ છે અને મને મમ્મી નો વારસો અને મધર ઇન લો એ શીખવેલી રૂઢી એ મારી રસોઈમાં નવિનતા પરફેક્ટનેશ આવી છે તો આજે મે બંને મમ્મી વારસો લઈ મમ્મી માટે મધર્સ ડે સ્પેશિયલ મોહનથાળબનાવેલ છે... જે ઠાકોરજીને સામગ્રી માટે ધરાવવામાં આવે છે અને ઠાકોરજીને અને નાના મોટા બધાને ખુબ જ પ્રિય છે Bansi Kotecha -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#GA4#week9#દિવાળી હોય એટલે મોહનથાળ તો પહેલો યાદ આવે અને બધાને ફેવરીટ હોય એટલે આપણે બનાવતા જ હોઈએ છીએ મારો મોહનથાળ એકદમ મસ્ત બન્યો છે તો આપ જરૂરથી બનાવશે Kalpana Mavani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારી મમ્મીના મોહનથાળ બહુ જ સરસ થાય. હું નાની હતી ત્યારે મારી મમ્મી આજુબાજુના ઘરે મમ્મી જ મોહનથાળ બનાવે. ત્યારે હું પણ સાથે જતી અને જોતી રહેતી. જો કે પહેલી વાર લગ્ન પછી જ બનાવ્યો પણ મમ્મી જેવો જ બને છે. Sonal Suva -
-
-
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)
માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છેમે અહીં પેન્ડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#Trend3આજે ધાબો દીધા વગર મોહનથાળની રેસિપી શેર કરું છું. આ રીતે મોહનથાળ બહુ સોફ્ટ બને છે અને સ્વાદિષ્ટ બને છે. Niral Sindhavad -
મેથીયા મસાલા ખાખરા (Methiya Masala Khakhra Recipe In Gujarati)
આજકલ ખાખરા તો અલગ અલગ રીતે બનાવે છે છોકરાઓ માટેઆપણે પણ ચા સાથે ખવાય છે મે અહીં મેથીયા મસાલો નાખી ને બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#KC chef Nidhi Bole -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#શ્રાવણસાતમ- આઠમ ના તહેવારો માં બધા ના ઘરે મીઠાઈ ફરસાણ માં અલગ અલગ બનતું હોય છે. જેમાં મોહનથાળ પણ બનતો હોય છે. મારા ઘરમાં પણ આ ટ્રેડિશનલ મીઠાઈ અચૂક બને છે. જેની રેસિપી હું અહીં આપ સૌ સાથે શેર કરું છું. જન્માષ્ટમી અને નંદમહોત્સવ ની આપ સૌ ને ખૂબ ખૂબ વધાઈ સાથ શુભકામના. જય શ્રી કૃષ્ણ🤗🤗🙏🙏 Kajal Sodha
More Recipes
ટિપ્પણીઓ (7)