કોર્ન મસાલા વીથ પનીર

ઈબુક રેસિપી ચેલેન્જ
#RB18 : કોર્ન મસાલા વીથ પનીર
નાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી.
કોર્ન મસાલા વીથ પનીર
ઈબુક રેસિપી ચેલેન્જ
#RB18 : કોર્ન મસાલા વીથ પનીર
નાના મોટા સૌ કોઈ ને કોર્ન અને પનીર નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં બન્ને નું કોમ્બિનેશન કરી ને પંજાબી સબ્જી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ ગેસ ઉપર મૂકી તેમાં ગ્રેવી માટે ની સામગ્રી નાખી ને ૫/૭ મીનીટ સુધી બોઈલ કરી લેવી. ઠંડી થાય પછી મિક્સર જારમાં નાખી ને ક્રશ કરી લેવી
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં હીંગ સૂકા લાલ મરચાં નાખી ને કેપ્સીકમ સાંતળી લેવા. પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરુ મીઠું નાખી દેવું અને સાંતળી લેવું.
- 3
પછી તેમાં ફ્રેશ મલાઈ કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી હાથેથી મસળી ને નાખવી. ૧ ટી સ્પૂન લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવું. ૨/૩ મીનીટ ઉકળવા દેવું. ત્યારબાદ તેમાં સ્વીટ કોર્ન અને તળેલું પનીર નાખી મિક્સ કરી લેવું અને ઢાંકણ ઢાંકી ને ૪/૫ મીનીટ સુધી થવા દેવું.
- 4
Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
તો તૈયાર છે
કોર્ન મસાલા વીથ પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન કેપ્સીકમ વિથ પનીર (Corn Capsicum With Paneer Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek7#MBR7 : કોર્ન કેપ્સીકમ વિથ પનીરમકાઈ અને પનીર નુ નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢા મા પાણી આવી જાય છે. તો આજે મે મકાઈ અને પનીર નુ પંજાબી શાક બનાવ્યુ. જે અમારા ઘરમા બધાને બહુ જ ભાવે છે . Sonal Modha -
કુરકુરી ભીંડી આલુ સબ્જી
#RB16 : કુરકુરી મસાલા ભીંડી આલુ સબ્જીદરરોજ ના જમવાના માં લીલા શાકભાજી નો ઉપયોગ કરવો જોઈએ. ભીંડા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો મેં આજે તેમાં થોડું વેરિએશન કરી ને શાક બનાવ્યું છે. Sonal Modha -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
શાહી ચીલી પનીર (Shahi Chili Paneer Recipe In Gujarati)
Week3#ATW3 : શાહી ચીલી પનીર#TheChefStoryપંજાબી સબ્જી રેસીપી#PSR : શાહી ચીલી પનીરપંજાબી વાનગી નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં રેસ્ટોરેન્ટ સ્ટાઇલ શાહી ચીલી પનીર બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. Sonal Modha -
શાહી કડાઈ પનીર (Shahi Kadai Paneer Recipe In Gujarati)
પનીર રેસિપી ચેલેન્જ#PC : શાહી કડાઈ પનીરઆજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો એકટાણું કરવાનું હતું એટલે નો ઓનિયન નો ગાર્લિક પંજાબી શાક બનાવ્યું. જે એકદમ ટેસ્ટી 😋 બન્યું છે. Sonal Modha -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#SN2 #Week2#Vasantmasala#aaynacookeryclub#paneer#cookpadgujarati#cookpadindia પનીર નાના મોટા સૌ ને બહુ ભાવે તેમાં થી પ્રોટીન મળે પનીર માં થી અલગ અલગ સબ્જી સ્વીટ બને મેં આજે ખડા મસાલા અને ગરમ મસાલા નો ઉપયોગ કરી પનીર લબાબદાર બનાવ્યું. Alpa Pandya -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
Amazing August#AA1: મટકા બિરયાનીબિરયાની નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. બિરયાની એટલે one poat meal પણ કહી શકાય. છોકરાઓ બધા વેજીટેબલ નથી ખાતા હોતા તેમને આ રીતે બિરયાની બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadguj#cookpad#cookpadindiaશાહી પનીર 🤍 દિલ સે શાહી પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કાજુ બટર મલાઈ ભરપૂર ટેસ્ટી શાહી પનીર નાના-મોટા સૌને પ્રિય હોય છે. વડી હેલ્ધી પણ ખરું!! Neeru Thakkar -
શાહી પનીર
#EB#Week11#cookpadindia#cookpadgujarati નાના મોટા સૌ ને પનીર બહુ જ ભાવે અને એમાં શાહી પનીર તો ............ Alpa Pandya -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
બેબી કોર્ન મસાલા
#ડીનરબેબી કોર્ન, સ્વીટ કોર્ન અને ગાજર નો ઉપયોગ કરીને સરસ પંજાબી સ્વાદ ની સબજી બનાવી છે. રેસ્ટોરન્ટ ના સ્વાદ ને પણ ભુલાવી દે એવું સરસ શાક બને છે. ઓછા માં ઓછી સામગ્રી વાપરીને પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. અને ડીનર માં આવા રસાદાર શાક સરસ લાગે છે, જેને રોટલી, ભાખરી, કે પરોઠા સાથે પીરસો. Bijal Thaker -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
કેળા મરચાં નું ભરેલું શાક (Kela Marcha Bharelu Shak Recipe In Gujarati)
ભરેલા શાક નું નામ સાંભળતા જ બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં કેળા અને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
#ibમસાલા પનીર કોઈ પણ પંજાબી શાક માં સ્વાદ ને વધારે છે.Harsha
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
#Vasantmasala#aaynacookeryclubપંજાબી રેસીપીસ ચેલેન્જWeek2#SN2 : પંજાબી ટ્રેડિશનલ દાલ મખનીપંજાબી રેસીપી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે પંજાબી ડિશમાં ભરપૂર મસાલા ઘી અને બટર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એટલે વધારે ટેસ્ટી લાગે છે તો આજે મેં પંજાબી ટ્રેડિશનલ દાલ મગની બનાવી. Sonal Modha -
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
તીખી વસ્તુ નું નામ આવે અને એમાં પંજાબી સબ્જી માં પેલું નામ આવે એટલે પનીર અંગારા. આ સબ્જી તમે નાન,,પરાઠા સાથે સર્વ કરો શકો છો.#વિકમીલ૧ Shreya Desai -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
જાફરાની પનીર
#ઇબુક#Day 8જાફરાની પનીર.... સરળ, પણ સુગંધિત અને સ્વાદિષ્ટ વ્હાઇટ ગ્રેવી -પનીર ની સબ્જી છે...જે કેસર ( જાફરન)થી સજાવી સર્વ કરવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
આલૂ મસાલા સેન્ડવિચ(Aloo masala sandwich recipe in Gujarati)
#GA4#Week1સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#FFC7 પનીર અંગારાપનીર નું નામ પડતાં જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય.આજે રવિવાર રજાનો દિવસ બધા ઘરે જ હોય તો સાથે બેસીને જમવાની મજા આવે.તો મેં આજે પંજાબી ડીશ બનાવી. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ