બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)

બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા, આદુ-મરચાં, કોથમીર, લીમડાનાં પાન ને ધોઈ લો,બટાકા ને બાફી ને કટકા કરી લો, આદુ છીણી લો,ને કોથમીર- મરચાં ને ડુંગળી ના જીણા કટકાં કરી લો, શીંગદાણા ને શેકી ફોતરા ઉડાડી લો,લીંબુ નીચોવી ને રસ કાઢી રાખો.
- 2
પૌંઆ ને ધોઈ ને ચારણી માં રાખો.
- 3
હવે,ગેસ પર લોખંડ ની કઢાઈ રાખી મધ્યમ આંચ પર રાખી ને તેમાં તેલ ઉમેરો પછી તેમાં રાઈ ને મેથી દાણા ઉમેરો ને તતડે એટલે શીંગદાણા, મરચાં ના કટકાં, લીમડાનાં પાન અને તલ ઉમેરી સાંતળો,પછી તેમાં હળદર, મીઠું ને સાથે બાફેલા બટાકા ના કટકાં ઉમેરી ને બધું જ સરસ હલાવી લો ને એકાદ મિનિટ માટે સાંતળો.
- 4
પછી તેમાં પૌંઆ ઉમેરી ખાંડ ને લીંબુ નો રસ,ટામેટાં ના કટકા, કોથમીર ઉમેરી ને સરસ હલાવી લો....તૈયાર છે ગરમાગરમ 'બટાકા પૌંઆ'.
- 5
જીણી સેવ,જીણી કાપેલી ડુંગળી ને કોથમીર થી શણગારી ને વરીયાળી ના શરબત સાથે સર્વે કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1ગુજરાતીઓ નો ફેવરિટ અને બનાવવામાં સહેલો નાસ્તો. Sangita Vyas -
-
-
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1Week1 નાસ્તા તો સૌ ઘણી જાતના બનાવે.જેમાં સમય પણ લાગી જાય.પરંતુ હાલતાં-ચાલતાં, હરતા-ફરતાં ફટાફટ સહેલાઈથી ઓછી સામગ્રી અને ઘરમાં હોય જ તેવી સામગ્રીથી બની જાય.તેવો નાસ્તો એટલે બટાકા પૌઆ.વડી નાનાં-મોટાં, અબાલ-વૃદ્ધ સૌને પસંદ પડે.અને ટેસ્ટી તો હોય જ. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન બટાકા પૌંવા (Green Bataka Pauva Recipe In Gujarati)
#CB1#week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
-
કાંદા બટાકા પૌંઆ (Kanda Bataka Poha Recipe In Gujarati)
#MA#cookpad_guj#cookpadindia#cookpadમારી મોમ મારી માટે કાયમ લંચ બોકસ માં કાંદા પૌંઆ બનાવી ને આપતી .... અને મારા મિત્રો ને તે ખુબજ ભાવતા .... ઘણી બધી યાદગીરી સાથે આ રેસીપી ❤️💙 લવ યુ મોમ .... તમે અમારી માટે ખુબજ મહેનત કરી છે. Priyanka Chirayu Oza
More Recipes
ટિપ્પણીઓ (4)