બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ને ચારણી મા ધોઈ 5 મિનિટ પલાળી લો.ત્યાર બાદ સારી રીતે નિતારી લો બધું જ પાણી.
- 2
એક કડાઈ મા વઘાર માટે તેલ લઇ ગરમ થાય એટલે રાઈ, લીમડો, હિંગ નાખો. રાઈ તતડે એટલે તેમાં બાફેલા બટાકા, આદુ મરચાં નાખો. મીઠું, મરચું, હળદર નાખી બધું મિક્સ કરો.
- 3
હવે કોરા થયેલ પૌઆ નાખો. મીઠું, ખાંડ, લીંબુ નો રસ ઉમેરી બધું સરસ મિક્સ કરો. ગરમ પીરસો. ઉપર થી સેવ, ખારી બુંદી, ડુંગળી, કોથમીર, લીંબુ,તળેલા શીંગદાણા, ચાટ મસાલો નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
-
-
-
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
બધા ના ઘરે બનતો નાસ્તો એટલે પૌઆ.. ઇન્દોરી પૌઆ મા મસાલા નું મહત્વ વધુ છે.. જેના થી એનો સ્વાદ સરસ થઇ જાય છે. Noopur Alok Vaishnav -
-
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)
ફ્રેન્ડસ આજે હું તમારાં બધાં માટે સાંજનો હળવો નાસ્તો લઈને આવી છું પાપડ પૌઆ નો ચેવડો. જે ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.Kitchen Star challenge#KS7 Archana Parmar -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
કાંદા બટાકા પૌંઆ (Kanda Bataka Poha Recipe In Gujarati)
#MA#cookpad_guj#cookpadindia#cookpadમારી મોમ મારી માટે કાયમ લંચ બોકસ માં કાંદા પૌંઆ બનાવી ને આપતી .... અને મારા મિત્રો ને તે ખુબજ ભાવતા .... ઘણી બધી યાદગીરી સાથે આ રેસીપી ❤️💙 લવ યુ મોમ .... તમે અમારી માટે ખુબજ મહેનત કરી છે. Priyanka Chirayu Oza -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1Week1 નાસ્તા તો સૌ ઘણી જાતના બનાવે.જેમાં સમય પણ લાગી જાય.પરંતુ હાલતાં-ચાલતાં, હરતા-ફરતાં ફટાફટ સહેલાઈથી ઓછી સામગ્રી અને ઘરમાં હોય જ તેવી સામગ્રીથી બની જાય.તેવો નાસ્તો એટલે બટાકા પૌઆ.વડી નાનાં-મોટાં, અબાલ-વૃદ્ધ સૌને પસંદ પડે.અને ટેસ્ટી તો હોય જ. Smitaben R dave -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ લંચ બોક્સ રેસીપી#Cookpadgujarati#Cookpadindia#CookPadબટાકા પૌવા એ હળવો નાસ્તો છે બાળકોને આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે તેમાં રંગ બેરંગી કલર દાડમ બટાકા શીંગદાણા કોથમીર મરચાં વગેરે નાખેલા હોવાથી આ નાસ્તો ખાવાની મજા કંઇક ઓર જ છે Ramaben Joshi -
બટાકા પૌઆ નું પ્રીમિક્સ
#RB6#Week - 6આ પ્રીમિક્સ માં ગરમ પાણી રેડી દો એટલે ફટાફટ બટાકા પૌઆ બની જાય છે. આ પ્રીમિક્સ તમે પિકનિક પર પણ લઇ જઈ શકો છો અને બાળકો ને હોસ્ટેલ માં પણ આપી શકો છો.આ પ્રીમિક્સ ને એર ટાઈટ ડબ્બા માં ભરી 6 મહિના સાચવી શકો છો. Arpita Shah -
બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)
#SF બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે. Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15796159
ટિપ્પણીઓ (5)