વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  1. 1 વાટકીચોખા
  2. 1 ચમચો તુવેર દાળ
  3. 1 ચમચીમગ દાળ
  4. 1 ચમચીઅડદની દાળ
  5. 1 ચમચીચણા ની દાળ
  6. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીહળદર પાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 4લવિંગ
  10. 1તમાલપત્ર
  11. 1તજ
  12. 1 ચમચીગાજર ટુકડા
  13. 1 ચમચીલસણ ઝીણું સમારેલું
  14. 1 ચમચીડુંગળીના ટુકડા
  15. 1 ચમચીવાલ પાપડી
  16. 1 ચમચીલીલા વટાણા
  17. 1 ચમચીઆદું મરચાં ઝીણાં સમારેલાં
  18. 1બટાકા લાંબા કાપેલા
  19. 150મીલી લીટર પાણી
  20. 2 ચમચીતેલ
  21. 1 ચમચીરાઈ
  22. 1 ચમચીહિંગ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક વાસણમાં ચોખા,મગ દાળ, ચણા ની દાળ,અડદ ની દાળ, તુવેર દાળ મીક્સ કરો. પાણી થી ધોઈ નાખો.

  2. 2

    શાકભાજી બધું ઝીણું સમારેલું તૈયાર કરો.વઘાર માટે મસાલો તૈયાર કરો.

  3. 3

    કુકરમાં તેલ ગરમ કરો.રાઈ કકડાવો. હિંગ વઘાર માટે નાખી તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, બાદિયા ફુલ, સુક્કા મસાલો ઉમેરી વઘાર કરો.

  4. 4

    પછી તેમાં શાક ભાજી વઘાર કરી સાંતળી લો.તેમા મીક્સ કરેલું ખિચડી નું વઘાર કરો.150 મીલી લીટર પાણી ઉમેરો. મસાલો નાખી મિક્સ કરો.

  5. 5

    5 સીટી કુકરમાં કરો. વઘારેલી ખીચડી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes