રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ચાખી ને છીણી લેવી ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી બંને લોટ ઉમેરી જો જરૂર લાગે તો પાણી લઈ ને મુઠીયા વાળી લેવા.
- 2
સ્ટીમર માં ચારણી માં મુઠીયા મૂકી ને તેને 20 મિનિટ સુધી થવા દેવાના. ચપ્પુ થી ચેક કરી ને જોઈ લેવુ. જો ચપ્પુ પર લોટ ના ચોંટે તો થઈ ગયા સમજી ને ગેસ બંધ કરી દેવો. થોડા ઠંડા થાય પછી ટુકડા કરી લેવા.
- 3
વઘાર માટે તેલ મૂકી રાઈ ઉમેરી તે તતડે એટલે તલ, હિંગ, મરચું, આદુ લસણની પેસ્ટ, લીમડો નાખી ને ટુકડા કરેલા મુઠીયા તેમાં ઉમેરી ને હલાવી ને કોથમીર ઉમેરી સર્વ કરવા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
દૂધી મુઠીયા (Doodhi Muthia Recipe In Gujarati)
#Week2 #CB2#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#દૂધીનાંમુઠીયાસ્વાદિષ્ટ દૂધી મુઠીયા Manisha Sampat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15647596
ટિપ્પણીઓ (17)