દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

છપ્પનભોગ રેસીપી ચેલેન્જ
#CB2
#week2
#dudhimuthiya
#cookpadindia
#cookpadgujarati
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ
#CB2
#week2
#dudhimuthiya
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધીને છીણી લો. આદું, મરચાં લસણને વાટી લો.
- 2
એક વાસણમાં બધા લોટ લઈ તેમાં બધા જ મસાલા ઉમેરીને પરોઠા જેવો લોટ બાંધી તેમાંથી એકસરખાં લૂઆ કરી લાંબા રોલ વાળી લો.
- 3
ત્યારબાદ ઢોકળીયામાં પાણી ગરમ કરી તૈયાર રોલને ૨૫ મિનીટ માટે બાફી લો. થોડા ઠંડા થાય એટલે ગોળ આકારમાં કાપી લો.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરૂ, અજમો, તલ, હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરો. તતડે એટલે તેમાં કાપેલાં મુઠીયા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. થોડા ક્રિસ્પી થાય ત્યાંસુધી થવા દો પછી ગેસની ફ્લેમ બંધ કરી દો.
- 5
તો દૂધીનાં મૂઠીયા તૈયાર છે. ગરમા ગરમ ચા અથવા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#Week2દૂધીના પોચા રુ જેવા ટેસ્ટી મુઠીયાછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#CookpadIndia#Cookpadgujarati#VANDANASFOODCLUB#Dhudhi_Muthiya Vandana Darji -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1#cookpadindia#cookpadgujarati#khichdi#vagharelikhichdi#khichuri Mamta Pandya -
-
દૂધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookoadindia#cookpadgijarati सोनल जयेश सुथार -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (18)