બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 2 નંગબટાકા
  2. 2 સ્પૂનગ્રીન ચટણી
  3. 1 ટી સ્પૂનમીઠું
  4. 1 ટી સ્પૂનખાંડ
  5. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  6. 1 સ્પૂનગરમ મસાલો
  7. 1 સ્પૂનકાલી ગ્રે પસ
  8. 1 સ્પૂનલીંબુ નો રસ
  9. 1 સ્પૂનધાણા ભાજી
  10. 1બાઉલ ચણા નો લોટ
  11. 1 ટી સ્પૂનમીઠું
  12. 1 ટી સ્પૂનખાવા નો સોડા
  13. 1 ટી સ્પૂનહીંગ
  14. 1 સ્પૂનલીંબુ નો રસ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ માં મીઠું, હીંગ, ખાવા નો સોડા, લીંબુ નો રસ નાંખી બેટર બનાવી લો. બટાકા બાફી મેશ કરી, મસાલા નાંખી ગોળા વાળી લો.

  2. 2

    કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે બટાકાવડા ના ગોળા ચણા ના લોટ ના બેટર માં ડીપ કરી તળી લો. આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બટાકાવડા ને આંબલી ની ચટણી સાથે પીરસો અને જમો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes