રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાને ધોઈને છાલ ઉતારી ફ્રેન્ચ ફ્રાય શેઇપમાં લાંબી ચીપ્સ કાપી લો. બાદ ત્રણ-ચાર વાર સાદા પાણીથી સારી રીતે ધોઈ લો જેથી વધારાનો સ્ટાર્ચ નીકળી જાય.
- 2
ગેસ ઉપર હાઇ ફ્લેમ તપેલીમાં પાણી માં મીઠું નાખી ગરમ કરો. પાણી ઉકળે બાદ બટાકા ની બધી ચીપ્સ નાખો અને બે-ત્રણ મિનિટ ઉકળતા પાણીમાં રાખી ઝારાની મદદથી કાઢી ચારણીમાં નીતારી લો. ત્યારબાદ કિચન ટોવેલ ઉપર પાથરી ને કોરી કરી લો. ત્યારબાદ બાઉલમાં ભરીને 30 મિનિટ ફ્રીજમાં રાખી દો.
- 3
ગેસ ઉપર હાઇ ફ્લેમ કઢાઈમાં તેલ ગરમ કરવું. તેલ એકદમ ગરમ થાય બાદ ગેસ મીડિયમ ફ્લેમ કરી ચીપ્સ ને તળીને બાઉલમાં કાઢી લો. ફરી ગેસને હાઇ ફ્લેમ કરી ફૂલ ગરમ તેલમાં બીજી વાર ચીપ્સ ને તળવી. આમ કરવાથી ફ્રેન્ચ ફ્રાય બહારના જેવી જ એકદમ ક્રિસ્પી અને મુલાયમ થશે. તૈયાર થયેલ ફ્રેન્ચ ફ્રાય ને બાઉલ માં કાઢી તેની ઉપર પેરી પેરી મસાલો, ચાટ મસાલો સ્પ્રિંકલ કરવો. તૈયાર છે બહારના ટેસ્ટ જેવી જ ફ્રેન્ચ ફ્રાઇસ... ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6કોરોના સમયમાં બહાર જમવા જવું ઈમ્પોસિબલ લાગે ને!! તો મિત્રો આવા સમયે બાળકોની પ્રિય અને નાના મોટા સૌને પસંદ તેમજ ફરાળ માં પણ ખાઈ શકાય તેવી ફ્રેન્ચ ફ્રાઇસ ઘરે જ બનાવી સહેલી પડેને!!!! આજે મેં બહાર ના જેવી જ સ્વાદિષ્ટ ને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઇસ ધરે બનાવી તમે પણ જરૂર ટ્રાય કરજો... Ranjan Kacha -
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ ફ્રાય બાળકો તેમજ મોટા સૌને પ્રિય છે.એમાં પણ વરસતા વરસાદમાં ખાવાની મજા જ અલગ છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ