મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાંધેલા લોટને તેલ વાળો હાથ કરી કૂંણવી લો પછી ૧ લુવો લઈ રોટલી વણી લો. તેનાં પર તેલ સ્પ્રેડ કરો. પછી ચાટ મસાલો અને લાલ મરચું ભભરાવો. અજમો અને કસૂરી મેથીને મસળીને સ્પ્રેડ કરો. લુવાની પ્લીટ્સ વાળો અને સેન્ટર માં લાવી ટક કરી વણી લો.
- 2
પછી તવો ગરમ કરી બટર લગાડી બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમ તાપે શેકી લો.
- 3
હવે લચ્છા પરાઠા ને પ્લેટમાં કાઢી ૪ ટુકડા કરી લંચબોક્સ માં અથાણાં સાથે મૂકો. અહીં મેં કેસર કેરીનાં ટુકડા પણ બીજા ડબામાં મૂક્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટ માં શું બનાવું એ સમજાતું નહોતું. ૨-૩ ઓપ્શન વિચાર્યા પછી આ મસાલા લચ્છા પરાઠા બનાવ્યા. રોટલીનો લોટ ફ્રીઝમાં હતો તેમાં ઘી, મીઠું, મરચું અને અજમાનો ઉપયોગ કરી ગરમાગરમ મસાલા લચ્છા પરાઠા સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
ચીલી ગાર્લિક લચ્છા પરાઠા (Chili Garlic Lachha Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા માં ચીલી-ગાર્લિક નો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. તેમાં પણ ઘી કે બટરમાં પરાઠા શેકાય તેની સુગંધ ચોમેર પ્રસરી જાય છે. વધેલા રોટલીનાં લોટ નો ઉપયોગ કરી સવારનાં નાસ્તામાં ચીલી-ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
મસાલા લચ્છા પરાઠા (Masala lachha paratha recipe in gujarati)
#રોટીસદહીં સાથે આ ખાઈ શકાય છે . બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે . શાક ની પણ જરુર નથી પડતી ને ઘઉં નો લોટ હોવાથી તે હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
ક્વિક મસાલા લચ્છા પરાઠા (Quick Masala Lachha Paratha Recipe In Gujarati)
ફટાફટ બનતા આ લચ્છા પરાઠા ખાવામાં બહુંસ્વાદિષ્ટ લાગે છે .શાક,દાળ કે અથાણું ન હોય તો પણ ફક્ત દહીં સાથે ખાઇ લેવાથી લંચ ખાધા ની ફિલિંગ આવે છે..હું તો આવા મસાલા પરાઠા ઘણી વાર બનાવતી હોઉં છું.લંચ બોક્સ માં પણ લઈ જઈ શકાય છે. Sangita Vyas -
બટર લચ્છા પરાઠા (Butter Lachha Paratha Recipe In Gujarati)
#SN2#week2#Punjabi#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4 બાળકોને રોટલી આપીએ તો ખાતા નથી પણ જો આ રીતે લચ્છા પરાઠા બનાવીને આપીએ તે લોકો હશે કોઈપણ શાક સાથે ખાઈ લે છે અને રોટલી me સંખ્યા કરતાં ડબલ પ્રમાણમાં બાળકો આ પરોઠા ખાઈ જાય છે અને તેમને મજા પણ આવે છે બનાવવામાં એકદમ ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ છે આ પરાઠા માં પનીર કે મસાલા નાખીને પણ બનાવી શકાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
સ્મોકી મિક્સ વેજ વીથ લચ્છા પરાઠા (Smoky Mix Veg Lachha Paratha Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala Hetal Poonjani -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
-
-
બટર ગાર્લિક લચ્છા પરાઠા (Butter Garlic Lachha Paratha Recipe In Gujarati)
#AM4જોતા જ મોં મા પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ એકદમ એવા આ પરાઠા કોઈ પણ પંજાબી શાક ક અન્ય શાક જોડે પણ ખૂબ જ સરસ લાગે છે હોં...તમે પણ બનાવી જોજો મારી પ્રિય સહેલીઓ.... 🥰👍 Noopur Alok Vaishnav -
મસાલા લચ્છા પરાઠા (Masala Laccha Paratha recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ2આ એક એવા મસાલેદાર પરાઠા છે જે નાસ્તા તરીકે અને ભોજન બંને માં ચાલે છે. વળી મસાલેદાર હોવાથી શાક વિના પણ ભાવે છે. Deepa Rupani -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#AM4આ પરાઠા પંજાબી સબ્જી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠા માં ઘણા layers હોઈ છે જે એને એકદમ અલગ બનાવે છે.આ પરાઠા એટલા ફરસા હોય છે કે એને ચા કે મસાલા દંહિ સાથે ખાવાની પણ મજા આવે છે. Kunti Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16335615
ટિપ્પણીઓ (5)