રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)

Janvi Thakkar
Janvi Thakkar @jannu1320

#GA4
#Week5
#italian
આ મારુ ફેવરિટ ઇટાલિયન ફૂડ છે.... અને બનવા માં પણ બઉ સમય નથી લેતી...

રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)

#GA4
#Week5
#italian
આ મારુ ફેવરિટ ઇટાલિયન ફૂડ છે.... અને બનવા માં પણ બઉ સમય નથી લેતી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 2 કપપાસ્તા
  2. જરૂર મુજબ પાણી બોઇલ કરવા માટે
  3. સ્વાદાનુસાર મીઠું
  4. 1 ચમચીલાલ મરચું
  5. 2 ચમચીકેપ્સિકમ
  6. 2 ચમચીડુંગળી
  7. 1 ચમચીવાટેલું લસણ
  8. 1 મોટો કપ ટોમેટો પ્યુરી
  9. 1-1/2 ચમચીમેયોનીસ
  10. 3 ચમચીપિઝા પાસ્તા સોસ
  11. 1 ચમચીપાસ્તા મસાલો
  12. જરૂર મુજબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેન માં પાણી લઇ તેમાં પાસ્તા, 1/2 ચમચી તેલ અને મીઠું નાખી.... 20 મિનિટ માટે બોઇલ થવા દો. બોઇલ થઇ ગયા પછી તેમાં ઠંડુ પાણી ઉમેરવું...

  2. 2

    હવે એક પેન માં બટર અને વાટેલું લસણ ઉમેરો. પછી તેમાં બારીક સમારેલા કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી 3-4 મિનિટ શેકવા દો..

  3. 3

    હવે તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો...

  4. 4

    ત્યાર બાદ તેને 2 મિનીટ સેકાવા દો... પાછી મેયોનિસ અને પાસ્તા સોસ ઉમેરી મિક્સ કરો.. પીછી તેમાં બોઇલ કરેલા પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરો....

  5. 5

    મિક્ષ થઈ ગયા પછી એક ચમચી પાસ્તા મસાલો ઉમેરો અને મિક્સ કરો તો તૈયાર છે એકદમ સરળ અને ટેસ્ટી પાસ્તા😋😍

  6. 6

    વધારે ટેસ્ટી બનાવા તેમાં ચીઝ ઉમેરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janvi Thakkar
Janvi Thakkar @jannu1320
પર

ટિપ્પણીઓ

Similar Recipes