રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં હશેકુ પાણી કરો. તેમાં ખાંડ અને મીઠું નાખી ઑગળી લો.
- 2
એક મોટી થાળીમાં બંને લોટ લઇ તેમાં અજમો, તલ,સફેદ મરચું નાખી મસળી લો. પછી તેમાં ખાંડ નું હશેકુ પાણી રેડી લોટ બાંધો. હવે લોટને પરાઈ થી ટીપી લો. જેથી મઠીયા સરસ થાય. હવે તેના વાટા કરીને લૂઆ તૈયાર કરો.
- 3
હવે એક લુવો લઇ પાત્રા મઠીયા વણી લો.કડાઈમાં તેલ ગરમ કરો. આમ વારા ફરતી બધા મઠીયા વણી લેવા. હવે તેલ ગરમ થાય એટલે એક એક કરીને મઠીયા ધીમા તાપે તળી લો.પછી તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર છે મઠીયા. એર ટાઈટ ડબ્બામાં ભરી દો.જેથી પાતળા મઠીયા હવાઈ ના જાય.
- 4
તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#COOKPAD GUJARATI#COOKPAD INDIA#Diwali2021 Jayshree Doshi -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DIWALI2021 ......................................................#CB4 Jayshree Soni -
-
-
ચોખાની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
-
-
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC#Chhattisgadh recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
દાણા પાપડી ની ઢોકળી (Dana Papdi Dhokli Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
પાતળા મઠીયા (Thin Mathia Recipe In Gujarati)
દીવાળી ના તહેવાર મા દરેક ગુજરાતી ઘરોમાં ગળચટ્ટા અને થોડા તીખાં પાતળાં મઠીયા બનેજ, મે પણ અહીંયા ઘરેજ મઠીયા બનાવ્યા છે Pinal Patel -
-
-
-
-
જાડા મઠીયા (Jada Mathiya Recipe In Gujarati)
#DTR#cookoadindia#cookoadgujarati#Diwali special सोनल जयेश सुथार -
-
-
-
-
જાડા મઠીયા (Thick Mathiya Recipe In Gujarati)
#CB4#DFTજાડા મઠીયા વગર અમને અમારી દિવાળી અધુરી લાગે.☺️☺️☺️નાનપણથી મમ્મીના હાથના ખાધા છે. હું અહીં એ જ મમ્મીની રેસીપીને મુકી રહ્યો છું. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ચા સાથે ખાવાની મજા તો કાંઈ અલગ જ છે😋😋😋તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે.😊😊😊 Iime Amit Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15705370
ટિપ્પણીઓ