મઠિયા (Mathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં એક ગ્લાસ પાણીમાં સમારેલા લીલા મરચાં અજમો મીઠું ખાંડ અને ખારો ઉમેરી 1/2 ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળવું
- 2
મઠના લોટને ચાળી તેમાં તેલ અને ઉકાળેલું પાણી નાખી કઠણ લોટ બાંધી લેવો
- 3
લોટને પાંચથી દસ મિનિટ સુધી કેળવવું પછી તેના નાના-નાના લુઆ પાડી તેનાથી મઠીયા વણી લેવા
- 4
તેલ ગરમ મૂકીને મઠીયા ને ગુલાબી રંગના તળી લેવા
- 5
સર્વિંગ ડીશમાં મઠીયા લઈને મઠીયા ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મઠિયા (Mathiya Recipe In Gujarati)
ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેમાં દિવાળીએ મઠિયા ન બનતા હોય. આખુ વર્ષ મઠિયા ખવાય કે ન ખવાય, દિવાળીએ તો મઠિયા બને જ છે. મઠિયાનો લોટ બાંધવાથી માંડીને મઠિયા પરફેક્ટ તળવા એ એક કળા છે. જો તમે આ રેસિપી મુજબ મઠિયા બનાવશો તો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી મઠિયા બનશે. Juliben Dave -
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DIWALI2021 ......................................................#CB4 Jayshree Soni -
-
-
-
-
-
-
-
-
-
-
-
મઠિયા (Mathiya Recipe In Gujarati)
મઠિયાં અલગ અલગ રીતે બનાવે છે બધામે અહીં તીખા લીલા મરચા ના બનાવ્યા છે તીખા મઠિયાગુજરાત મા લવીંગીયા મરચા કહેવાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
જાડા મઠિયા(Mathiya recipe in Gujarati)
(ગુજરાતી નો મનપસંદ નાસ્તો)દરેક ગુજરાતી ના ઘરનો પ્રિય નાસ્તો છે. તથા હેલ્થી પણ એટલો જ છે. મઠ લોટ બીજી ગુજરાતી વાનગી માં બહુ નથી વપરાતો તેથી આ રીતે તેને ખાઈ પણ લેવાય છે. અને ચા ,દૂધ કે એમનેમ બધી રીતે ખાવાની મજા આવે એવો સૌનો મનગમતો એક અને માત્ર એક નાસ્તો છે .#ss Maitry shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15696886
ટિપ્પણીઓ