રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા એક કપ પાણી લઈ તેમાં મીઠું ખાંડ અજમો નાખી પાણી ને ઉકાળો બેથી ત્રણ મિનિટ પછી ગેસ બંધ કરવો
- 2
પાણી ને ઠંડુ થવા દયો એક બાઉલ મા લોટ લઈ તેમાં મરચું અને હીંગ નાખી ઉકાળેલં પાણી થી કઠણ લોટ બાંધો આ લોટ ને ખુબ ખાડો અને બે હાથ થી ખેચી લાંબો કરો ને ખાડો સેજ કલર ફરે અને નરમ અને સુંવાળો થાય એટલે મસળી લો.
- 3
પાટલા પર તેલ નો હાથ દહીં લોટ ને તેની ઉપર લાંબો વાટો કરો અને દોરા થી એક સરખા લુવા કરો આ લુવા ને ઘી વાળા લોટ મા મથી લ્યો વણી અને સુકાવા દયો
- 4
પંદર થી વીસ મિનિટ સુકાવા દયો,(ઘરમાં)એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મઠિયા ને બને બાજુ ગુલાબી પાદડીપડે એટલે ઉતારી લ્યો ગેસ બંધ કરી દયો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ મઠિયા આ મઠિયા વીસ દિવસ સુધી સારા રહે છે સાતમ ના નાસ્તા માં સારા લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
લાલ મઠિયા(lal mathiya recipe in Gujarati)
#સુપરશેફ2મઠ ની દાળ નાં લોટ માં મસાલા ઉમેરી ને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. આ ગોધરા શહેર ની પ્રખ્યાત વાનગી છે, ત્યાં મોટા ભાગે દરેક નાં ઘરે આ વાનગી તૈયાર થાય છે. જો તેમાં ગળપણ ઉમેરવા માં આવે તો તે લાલ મઠિયા અને ગળપણ વગર બનાવવા માં આવે તો મઠ નાં લોટ ની પૂરી તરીકે ઓળખાય છે. Shweta Shah -
-
-
-
-
મઠિયા (Mathiya Recipe In Gujarati)
ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેમાં દિવાળીએ મઠિયા ન બનતા હોય. આખુ વર્ષ મઠિયા ખવાય કે ન ખવાય, દિવાળીએ તો મઠિયા બને જ છે. મઠિયાનો લોટ બાંધવાથી માંડીને મઠિયા પરફેક્ટ તળવા એ એક કળા છે. જો તમે આ રેસિપી મુજબ મઠિયા બનાવશો તો એકદમ સોફ્ટ અને ક્રિસ્પી મઠિયા બનશે. Juliben Dave -
-
જાડા મઠિયા(Mathiya recipe in Gujarati)
(ગુજરાતી નો મનપસંદ નાસ્તો)દરેક ગુજરાતી ના ઘરનો પ્રિય નાસ્તો છે. તથા હેલ્થી પણ એટલો જ છે. મઠ લોટ બીજી ગુજરાતી વાનગી માં બહુ નથી વપરાતો તેથી આ રીતે તેને ખાઈ પણ લેવાય છે. અને ચા ,દૂધ કે એમનેમ બધી રીતે ખાવાની મજા આવે એવો સૌનો મનગમતો એક અને માત્ર એક નાસ્તો છે .#ss Maitry shah -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
# મોટે ભાગે બધા ગુજરાતી ના ઘરે આ નાસ્તો બને જ છે. દિવાળી માં પણ જાડા મઠિયા બને જ છે. Arpita Shah -
-
-
-
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DIWALI2021 ......................................................#CB4 Jayshree Soni -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
#DFTદિવાળી માં અવનવા નાસ્તા બને છે પણ મઠિયા ના હોય તો દિવાળી જ ના લાગે.. Daxita Shah -
-
જાડા મઠિયા (Jada Mathiya Recipe In Gujarati)
#DFTમારે અત્યારે દરજીકામ ની સિઝન એટલે ઘરમાં જલ્દી બની જાય એવાં નાસ્તા બને તો.. ફટાફટ બની જાય એવાં જાડા મઠિયા.્ Sunita Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15444196
ટિપ્પણીઓ