જુવાર ની વેજીટેબલ ખીચડી (Jowar Vegetable Khichdi Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

જુવાર ની વેજીટેબલ ખીચડી (Jowar Vegetable Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીજુવાર
  2. 1 ચમચીતેલ
  3. 2 ચમચીઘી
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 ટી. સ્પૂન હળદર
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચીધાણાજીરું
  8. 1/2 ચમચીજીરૂ
  9. 1 ટી.સ્પૂનઆદુ,લસણ પેસ્ટ
  10. 1/2 ચમચીશેકેલા જીરા પાઉડર
  11. 3 કપપાણી
  12. 4મીઠો લીમડો
  13. 2 ચમચીગાજર ચોપ કરેલું
  14. 1બટાકુ ચોપ કરેલ
  15. 1ડુંગળી ચોપ કરેલ
  16. 2 ચમચીકોબીજ ચોપ
  17. 3 ચમચીકેપ્સિકમ ચોપ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ જુવાર ને 7થી8 કલાક પલાળી રાખી દો.

  2. 2

    હવે કૂકરમાં 2 કપ પાણી ઉમેરી જુવાર ઉમેરી 4 વ્હીસલ કરી લો.

  3. 3

    હવે કૂકરમાં તેલ,ઘી,જીરું, લીમડો ઉમેરો. તતડે એટલે આદુ,લસણ ની પેસ્ટ ઉમેરી વેજીટેબલ ઉમેરી બધા મસાલા કરી લો.

  4. 4

    પાણી ઉમેરી 4 વ્હીસલ કરી ઠરે એટલે ગરમાગરમ સર્વ કરો.

  5. 5

    તૈયાર છે જુવાર ની વેજીટેબલ ખીચડી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes