વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં તેલ નાખો તેમાં રાઈ મીઠો લીમડો ડુંગળી ટામેટા લીલી ડુંગળી બટાકુ સમારી લો પછી તેને તેમાં નાખી દો
- 2
થોડીવાર તેને સાંતળો ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર હળદર મીઠું ધાણાજીરું નાખી દો પછી ચોખા અને મગની દાળ ધોઈ બરાબર તેમાં નાખી દો બે ગ્લાસ પાણી નાખી થોડીવાર ઉકળવા દો પછી તેને દસ મિનિટ માટે મૂકી દો
- 3
૩ સીટી થાય ત્યારબાદ તેને ઉતારી દો પછી તેમાં ગરમ મસાલો કોથમીર નાખી લો તૈયાર છે આપણી વેજીટેબલ ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadi Priyanshi savani Savani Priyanshi -
વેજીટેબલ દલિયા ખીચડી (Vegetable Daliya Khichdi Recipe In Gujarati)
#GA4#Week7દલિયા ખીચડી એ શરીર માટે પૌષ્ટિક અને જલ્દી પછી જાય છે weight loss માટે આ ખીચડી બહુ સારી જલ્દી વેટ લોસ થઈ શકે છે Arpana Gandhi -
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiમારા ઘરમાં અવારનવાર બનતી આ ખીચડી ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. બનાવવામાં ખુબ જ સરળ અને ફટાફટ બની જાય છે. Riddhi Ankit Kamani -
-
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#Week7#GA4#Khichdi Kanchan Raj Nanecha -
-
-
-
રાજસ્થાન ની મસાલા ની તુવેર દાળની ખીચડી (Rajasthani Masala Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 Nita Chudasama -
-
-
-
ચટપટી ખીચડી (Chatpati Khichdi Recipe In Gujarati)
#Week7 #GA4 વધેલી ખીચડી ને બનાવો સ્વાદિષ્ટ Liza Pandya -
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13930999
ટિપ્પણીઓ (8)