ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં મા ચણા નો લોટ નાખી બ્લેન્ડર ફેરવી લો તપેલી માં લઇ ગેસ પર ગરમ મૂકી સતત હલાવતા રહો જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો મીઠું સ્વાદાનુસાર નાંખો વઘારીયા મા ઘીગરમ કરો તેમાં સૂકું લાલ મરચું સૂકી મેથી, લવિંગ અને રાઇ જીરૂ અને હિંગ નાખી તતડે એટલે મીઠો લીમડો નાખીઆ વઘાર ઊકળતી કઢી મા ઉમેરો તેમાં બધાં મસાલા આદું મરચાં ની પેસ્ટ ખાંડ નાખી ઉકાળો ડપકા માટે ના લોટ માં મીઠું અને બધાં મસાલા થોડી કોથમીર નાખી પાણી થી ખીરું તૈયાર કરોઊકળતી કઢી મા ડપકા મૂકો
- 2
ડપકા ઉપર આવી જાય એટલે કઢી તૈયાર છે ખાંડ નાખી બરાબર મિક્સ કરો તૈયાર છે સ્વાદિષ્ટ ડપકા કઢી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5#week5મૂળ સૌરાષ્ટ્ ની આ રેસિપી હવે તો બધા બનાવે છે પણ actul સ્વાદ તો ત્યાંનો જ..ધમધમાટ કઢી સાથે રોટલો કે ખીચડી ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
-
-
-
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
#WK5#Week5સામાન્ય રીતે ડપકા કઢી માં ચણાના લોટ માં મસાલા ઉમેરી ને તેના લુવા પાડી ને બનાવવા ના આવે છે ..મે અહી દેશી ચાઇનીઝ બનાવ્યું છે 😀એટલે કે દેશી મંચુરિયન ,દેશી ગ્રેવી બનાવી છે ..ખરેખર એવો જ સ્વાદ આવે છે ..બાળકો પણ ખુશ થઈ ને ખાશે ..એકવાર ટ્રાય કરી જોજો . Keshma Raichura -
-
-
-
-
-
-
વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ ડપકા કઢી કાઠીયાવાડ ની ટ્રેડિશનલ ડપકા કઢી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડપકા કઢી રોટલા અને ખીચડી સાથે શાક ની જેમ પીરસવામાં આવે છે. સાંજના આહાર માટે ઉત્તમ વિકલ્પ. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
-
-
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5# ડપકા કઢી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઈત્પરપ્રદેશ ની પ્રચલિત રેસીપી છે કઢી મા વિવિધ પ્રકાર ના ભજિયા,ગોટા ને ડપકા નાખી ને ખાટી અને સ્પાઇસી બને છે. વેરી એશન મા આપણા ગુજરાતી ગોળ/ખાડં નાખે છે Saroj Shah -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 #કઢી આ વાનગી દેશી સ્ટાઈલ થી બને છે. શિયાળાની પોસ્તિક વાનગી માંથી એક એવી છે.રોટલા ને ભાત સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5 અમારા ઘર માં બધાં ને ખુબ ભાવે છે ને કરવા ની મજા આવે એમા પણ શિયાળામાં કરૂ એટલે જુદા જુદા સલાડ પીરસવા ગમે HEMA OZA -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15929737
ટિપ્પણીઓ