ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું
ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન કડાઈ માં બટર ને ઘી મુકી પછી તેમાં કાજુ ને અધકચરા બ્રાઉન શેકી લો
- 2
પછી તેને કાઢી લો હવે તેમાં આદુ મરચાની પેસ્ટ સાંતળી લો પછી તેમાં ટોમેટો પ્યુરી એડ કરી મસ્ત મિક્ષ કરો ને વ્હાઇટ ગ્રેવી પણ મિક્ષ કરી થવા દો ને હોમ મેડ પંજાબી મસાલો નાખો સરસ હલાવી લો ચાટ મસાલો નાખો ને સાથે ચપટી ખાંડ એડ કરો
- 3
સ્હેજ તેલ બાર દેખાય પછી તેમાં કાજુ નાખી દો બરાબર હલાવો પછી પછી ઉપર કોથમીર નાખી સર્વ કરો ત્યારે ઉપર ક્રીમ નાખવું ગાર્નિશ માટે
બસ પછી તો ગરમા ગરમ રોટી પરાઠા કા નાન સાથે પીરસો બહુ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
આજે મેં મટર પનીર ચીઝ નાખી ને સબ્જી બનાવી છે તો મારી આ રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
-
જૈન ખોયા કાજુ કરી (Jain Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week 3#thim 3આજે મેં કાજુ મસાલા નું પંજાબી સબ્જી બનાવી છે જે sangita ji je 3 Gravy કરવી હતી તે મે સ્ટોર કરી હતી જે આજે આ સબ્જી બનાવમાં ઉપયોગ મા લીધીTy mem તમારી ગ્રેવી 2 Week એવી એવી રહી હતી ને સબ્જી પણ હોટલ જેવી જ બની છેTy so much mem 🙏🙏😊 Pina Mandaliya -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#આજે દિવાળી આવી એટલે કઈક કઈક બનાવાનું જ હોય તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાજુ બટર મસાલા સબ્જી(kaju butter masala sabji in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસ#weak1હેલો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે મેં કાજુ બટર મસાલા સબ્જી બનાવી છે જે હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
ખોયા કાજુ કરી (Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3 રવિવારે સાંજ ના ડીનર માટે મેં ખોયા કાજુકરી બનાવી છે. જે white ગ્રેવી માં બનાવેલી છે. પણ મેં દૂધ ની જગ્યાએ પાણી નાખી ને ગ્રેવી બનાવી છે. તો પણ ટેસ્ટ બહુ સારો આવ્યો છે. Krishna Kholiya -
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
Dil ❤ ka bhavar🐝 Kare Pukar KHOYA KAJU Tu Khale 😋 ..KHOYA KAJU Tu Khale 😋...Reeeeee...💃 Huuuuu...💃 Huuu💃....Huuu💃.... તો...... આગે ક્યા.... ખોયા કાજુ ખાઇ પાડો.... બીજું શું..... Ketki Dave -
-
-
કાજુ ખોયા મલાઈ કરી (Kaju Khoya Malai Curry Recipe in Gujarati)
#KS3#Gujarati. મેં kaju khoya malai curry બનાવી છે જે ટેસ્ટ માં બહુ જ સરસ બની છે. જે નાન સાથે પરાઠા તથા તંદુરી રોટી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
-
-
-
વેજ બિરીયાની (Veg.Biryani Recipe In Gujarati)
#AM2. બિરીયાની અમરા ફેમિલી ની ફેવરિટ છે જ્યારે પંજાબી સબ્જી થાય ત્યારે જરૂર પુલાવ , બિરીયાની ,વેજ બિરીયાની, કે હૈદરાબાદી બિરીયાની અવશ્ય બને તો આજે મેં બનાવી છે વેજ બિરીયાની Pina Mandaliya -
-
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
-
બિરીયાની(Biryani Recipe in Gujarati)
અમને બધી જાત ની બિરીયાની ને પુલાવ ભાવે 😋 અમારા ફેમિલી નુ ફેવરિટ ડીશ છે તો તમારી સાથે શેર કરું છું#GA4#Week16 Pina Mandaliya -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
પનીર સબ્જી(Paneer sabji recipe in Gujarati)
#MW2 અમે દર અઠવાડિયે પંજાબી બનાવીએ છીએ સાથે અમારે પુલાવ તો હોય જ 😊 આઇ લાઇક પુલાવ 😋😋 Pina Mandaliya -
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar -
-
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#GA4#Week5કાજુ મસાલા કરી સ્વાદિષ્ટ શાક બને છે.જે ઘર માં બધા ને પસંદ છે.કાજુ ખાવાથી હદય રોગ દુર થાય છે.કાજુ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. Veena Chavda -
મસાલા અખરોટ મુખવાસ (Masala Walnut Mukhwas Recipe In Gujarati)
#walnuttwistsમારા મિસ્ટર ને ૩ મહિના પેલાં કોરોના થઈ ગયો હતો એટલે આતરે હુ એમને અખરોટ ખજૂર વાળું દુધ આપુ છુ ને Ensore પાઉડર આપુ છું તો એનાથી એમને ખુબ જ immunity પાવર વધીયો છે ને એનર્જી પણ ખુબ આવી ગયી છે તો આજે મે મસાલા અખરોટ બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659118
ટિપ્પણીઓ (3)