કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)

Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
Bhavnagar, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૨ લોકો
  1. ૫-૬ નંગ કારેલા
  2. ૧ વાટકોચણાનો લોટ
  3. ૧ ચમચીહળદર
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીઘાણાજીરૂ
  6. ૨ ચમચીગોળ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૩ ચમચીતેલ
  9. ૧ ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    કારેલા ને બાફી નાખવા ચણા નો લોટ સેકી નાખવો તેમા મીઠું, હળદર, મરચું, ગોળ, તેલ નાંખી મસાલો કરી કારેલા મા ભરી દેવુ

  2. 2

    પછી તાસળા મા તેલ મુકી સાંતળી લેવૂ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
પર
Bhavnagar, ગુજરાત, ભારત

Similar Recipes