ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
#Diwali2021 #DFT
#cookpad India
#cookpad Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં ઘીનું મોણ નાખી થોડું થોડું પાણી રેડી મીડીયમ કઠણ લોટ બાંધી તેને પાંચ મિનિટ રહેવા દો. એક પેનમાં ઘી લઇ તેમાં રવો શેકી લો.બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો. પછી તેને બાઉલમાં લઈ લો. હવે તેને ઠંડુ થવા દો.
- 2
હવે બાઉલ માં દળેલી ખાંડ, ઈલાયચી પાઉડર, કોપરાનો છીણ નાખી હાથથી ભેગું કરી લેવું. હવે ઘૂઘરા નો માવો તૈયાર છે.
- 3
હવે લોટમાંથી લુવા કરી પૂરી વણી તેને કિનારે પાણી લગાવી બનાવેલો માવો પુરીની વચ્ચે મૂકી બધી કિનારી ભેગી કરી લો. પછી કિનારીએ કની પાડી ઘૂઘરા ને સરસ બંધ કરવા. હવે ઘૂઘરાને ગરમ ઘીમાં તાપે તળી લેવા. ઘૂઘરા તળીને ટીસ્યુ પેપર માં મુકવા. હવે રેડી છે ઘૂઘરા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#mithai દિવાળી હોય એટલે ઘૂઘરા તો બને જ કે પછી ઘૂઘરા દિવાળીમાં જ બને . Chetna Jodhani -
-
-
-
-
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ચોખાની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree Doshi -
-
-
સ્વીટ ઘૂઘરા (ગુજીયા) Sweet Ghughra Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujarati#festival Keshma Raichura -
કેસર ડ્રાયફ્રૂટ ઘૂઘરા (Kesar Dryfruit Ghooghra Recipe In Gujarati)
#DFTદિવાળી સ્પેશીયલ ઘૂઘરા 😋 Falguni Shah -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
મીઠા ઘુઘરા,. (દિવાળી સ્પેશ્યલ)#GA4#week9 vallabhashray enterprise -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#COOKPAD GUJARATI#COOKPAD INDIA#Diwali2021 Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15643777
ટિપ્પણીઓ