રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ ઘી નાખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી મિડિયમ કઠણ લોટ બાંધવો
- 2
કડાઈ મા ઘી ગરમ કરી તેમાં રવો નાખી ધીમા તાપે સેકી લેવો ગેસ બંધ કરી રવો ઠંડો થવા દેવો ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર દળેલી સાકર,કીસમીસ અને ડ્રાય ફ્રુટનાખી મિક્સ કરવું.
- 3
હવે મેંદા ની પૂરી વણી તેમાં વચ્ચે રવા ની સ્ટફિંગ ભરી કિનારી પર પાણી લગાડી બધી કિનારી બંધ કરી ઘૂઘરા બનાવી લેવા.
- 4
ઘી ગરમ કરી ધીમા તાપે બધા ઘૂઘરા ટલી લેવા.
Similar Recipes
-
-
-
-
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DFT#પરંપરાગત રેશીપી દિવાળી એટલે જાણે ઘુઘરાનો જ તહેવાર.લગભગ કોઈ ઘર ઘુઘરા વગરનું જોવા ના મળે.જો હું કહું તો દિવાળી ને ઘુઘરા ડે જ કહેવું જોઈએ. અને આ સમયે બનતા ઘુઘરાની મિઠાશ કંઈક ઓર જ હોય.અમસ્તા આપણે જો ઘુઘરા બનાવીએ તો એટલી મિઠાશ નથી આવતી.સત્યનારાયણના પ્રસાદ જેવું કથા હોય ત્યારે જ શીરામાં મિઠાશ હોય બાકી ગમે તેટલું બનાવો."ઉસમેં વો બાત નહીં જો પ્રસાદમેં મોજુદ હૈ" Smitaben R dave -
-
ડ્રાયફ્રૂટ ઘુઘરા(Dryfruit Ghughra Recipe in Gujarati)
#દીવાળીમે પહેલી વાર બનાવ્યા, બહુ જ ટેસ્ટી અને ક્રન્ચી બન્યા છે.Happy diwali 💐🙏 Avani Suba -
-
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુક#ઘુઘરાઘુઘરા દીવાળી ની પરપપરા ગત વાનગી પણ કહી શકાય મે અહીંયા રવો અને ડ્રાય ફ્રુટ નું પુરણ કરી ઘુઘરા બનાવવા છે Dipti Patel -
રજવાડી ડ્રાયફ્રુટ ઘુઘરા (Rajwadi Dryfruit Ghughra Recipe In Gujarati)
#DTR#cookpad Gujarati#Diwali special Saroj Shah -
-
-
-
-
સ્વીટ ઘૂઘરા (ગુજીયા) Sweet Ghughra Recipe In Gujarati)
#HRC#cookpadindia#cookpadgujarati#festival Keshma Raichura -
-
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#Mainda ઘુઘરા દિવાળીમાં ખાસ કરીને બનાવવામાં આવતા હોય છે. Miti Mankad -
-
-
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#શ્રાવણઆઠમ સ્પેશ્યલ રેસીપીલાલાને ધરાવવા માટે બનાવ્યા છે Falguni Shah -
-
-
-
-
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
ગુજરાતી પારંપારિક દિવાળીની મીઠાઈ એટલે કે મીઠા ઘુઘરા. માવા અને રવાના ઘુઘરા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતાં જ ગળી જાય છે. ઘુઘરા વગર અમારા ઘરે દિવાળી અધૂરી રહી છે. એટલે પહેલી મીઠાઈ માવાના ઘુઘરા બનાવ્યા.#cookbook#post3#diwali Chandni Kevin Bhavsar -
-
ઘુઘરા (Ghughra recipe in Gujarati)
ઘુઘરા ગુજરાતમાં બનતી ટ્રેડિશનલ મિઠાઈ નો પ્રકાર છે જે દિવાળી દરમ્યાન દરેક ઘરમાં અચૂક બનાવવામાં આવે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં ઘુઘરાને ગુજીયા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. ઘુઘરા એ તહેવારોમાં બનાવામાં આવતી મિઠાઈ નો પ્રકાર છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘુઘરા બનાવવા માં ઘણો સમય અને મહેનત જાય છે પરંતુ ઘુઘરા ખાવાની ખૂબ જ મજા પડે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15680792
ટિપ્પણીઓ