તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 2 કપઘઉંનો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1/2 ચમચીહળદર પાઉડર
  4. 1 ચમચીધાણા જીરુ પાઉડર
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. 2 ચમચીતેલ
  8. જરૂર મુજબ પાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટમાં ઘઉંનો લોટ ચાળી લેવો તેમાં મીઠું, હળદર,ધાણાજીરું, લાલ મરચું,આખું જીરૂ, તથા મરી પાઉડર નાંખવા

  2. 2

    બધુ બરાબર મિક્સ કરી, તેલનું મોણ તથા પાણી નાખી કઠણ લોટ બાંધી લેવો.તેને 1/2 કલાક માટે ઢાંકીને મૂકી દેવો.

  3. 3

    બાંધેલા લોટમાંથી લુઆ કરી પાટલા પર પૂરી વણી લેવી તેમાં ચમચીથી કાપા પાડી દેવા

  4. 4

    ગેસ પર તેલ ગરમ કરી બધી પૂરી તળી લેવી તૈયાર છે તીખી પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes