પાંવભાજી (Pavbhaji Recipe In Gujarati)

Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
Bhavnagar, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૫ ગ્લાસપાણી
  2. ૧/૨કોબી
  3. ૧/૨ વાટકો લીલા વટાણા
  4. ૧ કટકોફલાવર
  5. ટામેટા
  6. ૧/૨ કપકોથમીર
  7. ગાઠીયો લસણ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૩ ચમચીલાલ મરચુ
  10. ૧ ચમચીહળદર
  11. ૧+૧/૨ કપતેલ
  12. પાંવભાજી મસાલો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક કુકર મા પાણી નાંખી બઘુ શાક બાફી લેવૂ વઘાર માટે તેલ મુકી ટામેટા લસણ સાંતળી લેવુ બઘા મસાલા નાંખી શાક નાંખી લેવા થોડુ પાણી નાંખી થોડીવાર રહી ને ઉતારી લેવુ પાંવભાજી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
પર
Bhavnagar, ગુજરાત, ભારત

Similar Recipes