સિઝલિંગ પાંવભાજી વિથ તવા પુલાવ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાકભાજીને ચોખ્ખા પાણી થી ધોઈ લેવા. પછી બટાકા, વટાણા, ગાજર, ફ્લાવર અને બીટ સુધારી લીધા પછી તેને કુકરમાં બે સીટી વગાડી બાફી લેવા. બફાઈ ગયા બાદ તેનો છૂંદો કરી લેવો.
- 2
એક પેનમાં બટર લઈને તેમાં સૌથી પહેલા આદુ-મરચા-લસણની પેસ્ટ, ઝીણા સમારેલા કાંદા નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં કોબીજ અને કેપ્સીકમ નાખવા તે સંતળાઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા નાખવા. એકસરખું સંતળાઈ જાય પછી તેમાં થોડી કોથમીર, પાંવભાજીનો મસાલો, હળદર, લાલ મરચું અને મીઠું નાખવું.
- 3
હવે તેમાં બાફેલાં શાકભાજી નાંખીને એક સરખી રીતે તેને મિક્સ કરો અને થોડીવાર ઢાંકીને તેને એક સરખી રીતે ચઢવા દો. જરૂર પ્રમાણે પાણી ઉમેરો. સ્વાદ પ્રમાણે લીંબુ ઉમેરી શકાય.
- 4
પાંવ ને બટરમાં શેકી લો. પેનમાં બીજું થોડું બટર લઈ તેમાં લાંબા સમારેલા લાલ કેપ્સીકમ, લીલા કેપ્સિકમ લાંબુ સમારેલું ગાજર, ફણસી નાખો. તેની પર ઓરેગાનો, મિક્સ હર્બ, ચીલી ફ્લેક્સ અને મીઠું ભભરાવીને સામાન્ય સાંતળવું.
- 5
પુલાવ માટે એક પેનમાં તેલ લેવું. તેમાં જીરું નાખો. ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, કાંદા, બાફેલા મિક્સ વેજીટેબલ, ટામેટાં, હળદર, મરચું, પાવભાજીનો મસાલો, મીઠું, કોથમીર અને લીંબુ નાખો. તેમાં રાંધેલો ભાત નાખીને ગેસ પર ફટાફટ બધું મિક્સ કરી લો.
- 6
એક સિઝલર પ્લેટમાં સૌથી નીચે કોબીજ ના પાન મુકવા. તેની ઉપર ફ્રેન્ચ ફ્રાઈઝ તથા સાંતળેલા મિક્સ વેજીટેબલ તથા પુલાવ અને ભાજી મૂકવી. તેની ઉપર પાંવ મૂકવાં અને છેલ્લે કોબીજ ના પાન ની નીચે બટર નાખવું અને ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તવા પુલાવ
#EB#Week13#Cookpad India#Cookpadgujarati તવા પુલાવ એ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ બહુ ખવાય છે.તે ટેસ્ટ માં સ્પાઇસિ હોય ચેટમાં બધા વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે જ્યારે ડીનર માં કશુ લાઈટ ફૂડ ખાવું હોય તો પુલાવ બેસ્ટ ઓપસન છે.મેં. ડીનર માં તવા પુલાવ બનાવ્યો ટેસ્ટ તો શુ વાત કરું આહહહ.......... Alpa Pandya -
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
સ્ટ્રીટ ફુડ તવા પુલાવ
આપણે બહાર પાવભાજી ખાવા જઇએ અને તવા પુલાવ ના ખાઇએ એવુ બને જ નહી.આ એકદમ માઉથ વોટરિંગ વાનગી છે.#RB19 Gauri Sathe -
તવા ડિલીસ્યસ ડિનર
#તવા#એનિવર્સરીતવા ડિલીસ્યસ ડિનર માં બધી જ રેસિપી તવા માં બનાવી છે. તવા કોર્ન કેપ્સીકમ, તવા બટર નાન, તવા પૂલાવ, તવા મસાલા પાપડ Tanvi vakharia -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
કુકર પાંવભાજી (Cookaer Pavbhaji Recipe In Gujarati)
#MBR6#Week 6શિયાળા માં બધા શાક એકદમ તાજા મળે છે અને પાંવભાજી માં બધા શાક નો ઉપયોગ કર્યો હોવા થી ખુબ જ હેલ્થી છે અને આજે કુકર માં બનાવી છે તેથી જલ્દી બને છે અને ખુબ જ ટેસ્ટી છે.બાળકો ને અમુક શાક ભાવતા નથી હોતા તો પાંવભાજી માં બધા શાક ખવડાવી શકો છો. Arpita Shah -
-
-
-
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
પાંવભાજી સાથે તવા પુલાવ ન બનાવીયે તો પાવભાજી ખાવાની મજા જ ન આવે, કંઇક ખૂટે છે એવુ લાગે. Tejal Vaidya -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#Week13#cookpadindia#cookpadgujarati#pulaoમુંબઈ જાઓ અને ત્યાંનો તવા પુલાવ ન ખાઓ તો ત્યાંનો ધક્કો ભારે પડ્યો કહેવાય. તવા પુલાવ દરેક જગ્યાએ મળે છે, પરંતુ મુંબઈ સ્ટાઈલથી બનતા તવા પુલાવની વાત જ એકદમ અલગ છે મુંબઈ સ્ટાઈલથી મસાલેદાર તવા પુલાવ હવે ઘરે જ બનાવો, બધા વખાણી-વખાણીને ખાશે. Mitixa Modi -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)