રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં તેલ અને પાણી મિક્સ કરી તેમાં સ્વાદ મુજબ મીઠું ને પાપડીયો ખારો નાખી સરખી રીતે મિક્સ કરવું કલર આછો પીળો દેખાય ત્યાં સુધી ફીણો
- 2
ત્યારબાદ એક કથરોટમાં ચણાનો લોટ લઈ તેમાં ઉપર દર્શાવ્યા મુજબ અજમા અને મરી નો ભુક્કો નાખી અને તેલ પાણી નું મિશ્રણ તૈયાર કર્યું છે તેને થોડું થોડું નાખી લોટ બાંધો ત્યારબાદ લોટ મા થોડું પાણી નાખતા જઈ ને લોટ ને કુણવો લોટ નો કલર પણ ફરી જાસે
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે જારા કે સંચાની મદદ થી ગાઠીયા પાડો આછા ગુલાબી થાય એટલે કાઢી લો અને ગાઠીયા ને ડુંગળી અને મરચા સાથે સરસ લાગે છે
Similar Recipes
-
-
-
ચોખા ના લોટ ની પાપડી (Rice Flour Papadi Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#MAઆજ હું મારા મમ્મી પાસે થી સીખેલી રેસિપી લઈને આવીઆ છું ધણાં સમય પછી આ મારી રેસિપી હવે એકદમ સરસ બનવા લાગી એકદમ મારા મમ્મી જેમ બનાવતા ને એમ જ હવે હું મારા સન માટે બનાવું છું એને પણ આ ગાંઠિયા ખુબ જ ભાવે છે મા વિશે કહીં એટલું ઓછું છે મા એટલે ભગવાન નું બીજું સ્વરૂપ દુનિયા માં ભગવાન પછી બીજા કોઈ નો વિશ્વાસ કરવા જેવું કોઈ હોય તો એ માં છે મા અભણ હોય કે ભણેલી એ ક્યારેય પોતાના સંતાનોનુ ખરાબ નહીં ઇચ્છે"મા તે મા બીજા બધા વગડાના વા" Bhavisha Manvar -
-
-
-
-
-
-
અડદના ઘઉંના પાપડ
#શિયાળો કુપેડ મા શિયાળા ની વાનગી ચાલી રહી છે તો પાપડ વગર વાનગી અધુરી છે તો આજે હુ અડદના અને ઘઉંના પાપડ ની રેસીપી શેર કરવા માંગું છું તો તમે આનંદમાં માણો Vaishali Nagadiya -
-
-
ચકરી (Chakri recipe in Gujarati)
ચકરી એક તળેલો સુકો નાસ્તો છે જે અલગ-અલગ પ્રકારના લોટનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આપણે સામાન્ય રીતે ઘઉં ના લોટ કે ચોખાના લોટમાંથી ચકરી બનાવતા હોઈએ છીએ પરંતુ મેં અહીંયા મેંદા નો ઉપયોગ કરીને ચકરી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે. આ રેસિપીમાં લોટને સ્ટીમ કરી ને પછી એમાંથી ચકરી બનાવવામાં આવે છે જેના લીધે તેલના મોણ ની બિલકુલ જરૂર પડતી નથી અને ચકરી ખૂબ જ ફરસી બને છે.આપણે લગભગ આખુ વર્ષ ગમે ત્યારે ચકરી બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ દિવાળીના સમયે બનતા નાસ્તા માં પણ ચકરી નો સમાવેશ થાય છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
-
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4બધા ગુજરાતી ના પ્રિય અને મારા પણ પ્રિય આ ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ માં એકદમ ક્રિસ્પી છે.મેં રીત માં બતાવ્યા મુજબ અમુક ટિપ્સ ને ફોલ્લો કરશો તો ફરસાણ ની દુકાન જેવા જ બનશે. Arpita Shah -
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3#Week3ગુજરાતીઓ ના પ્રિય ગરમ ગરમ ગાઠીયા. Bhakti Adhiya -
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15699049
ટિપ્પણીઓ