વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. અજમો
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. ૧ ચમચીપાપડીયો ખારો
  5. પાવર નું તેલ મોણ માટે
  6. ૧ ચમચીઅધકચરા વાટેલા મરી
  7. હિંગ અને સંચળ નું મિશ્રણ ઉપર છાંટવા માટે
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં બધું નાખી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો. લોટને મિડિયમ રાખવો ને તેલ થી હાથ વડે મસડી લેવો. થોડીવાર લોટ ને રાખી મૂકવો.

  2. 2

    પછી પાટલા પર થોડો લોટ લઈ હથેળી ની મદદથી ગાંઠિયા પાડી લેવા. પછી ગાંઠિયા ને મિડિયમ તાપે તળી લેવા.

  3. 3

    ગાંઠિયા ને તળી ને છાપાં પર રાખવા.

  4. 4

    પછી ગરમાગરમ ગાંઠિયા ની ઉપર હિંગ અને સંચળ નું મિશ્રણ છાંટી ને પપૈયા ના સંભારા,તળેલા મરચા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes