ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 1 વાટકીતેલ
  3. 1 વાટકીપાણી
  4. 1/2 ચમચી મરી નો અધકચરો ભૂકો
  5. 1/2 ચમચી અજમો
  6. સ્વાદનુસાર મીઠું
  7. ચપટીજેટલો પાપડીયો ખારો
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    લોટ પાણી તેલ મરી મીઠું અજમો પાપડીયો ખારો બધી વસ્તુઓ લેવી

  2. 2

    સૌ પ્રથમ તેલ પાણી મિક્સ કરી તેમાં પાપડીયો ખારો અને મીઠું નાખવું

  3. 3

    ત્યારબાદ ખૂબ ફીણવું ફીણવા થી દૂધ જેવું થઈ જશે તેમાં ધીમે ધીમે લોટ નાખી કણક બાંધવી

  4. 4

    કણક ને 10 થી 15 મિનિટ ઢાંકી રાખવી ત્યારબાદ સંચો અથવા ઝારા થી ગાંઠિયા પાડી ધીમે તાપે તળી લેવા

  5. 5

    ત્યારબાદ ચા તળેલાં મરચાં સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes