ફાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)

#AM2 (રાઈસ રેસિપિસ)એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ
ફાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#AM2 (રાઈસ રેસિપિસ)એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલા ચોખા ને ચાર થી પાચ પાણી થી ધોઈ નાખો પછી કુકરમાં ચોખા ડુબે એટલુ પાણી ઉમેરી બે સીટી વગાડી લ્યો. કુકર ઠંડુ થાય એટલે બાફેલા ભાત ને એકદમ ઠંડા થવા દો. જેથી રાઈસ એકદમ છૂટો થાય.
- 2
ચોખા ઠંડા થાય એ દરમિયાન ઉપર જણાવ્યા મુજબ બધાં શાક ઝીણા સમારી લેવા.
- 3
હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિગ નાખી.પહેલા ડુંગળી નાખી બે મિનીટ સાંતળવી ફાસ્ટ ગેસ પર.પછી તેમા લીલા વટાણા અને ફણસી નાખી બરોબર હલાવવું હવે તેમા ગાજર.સિમલા મરચું.કોબી લીલુ મરચું સમારેલુ નાખી ફાસ્ટ ગેસ પર ટોસ્ટ કરવુ.બે મિનીટ.
- 4
હવે બધા શાક બરોબર ટોસ્ટ થઈ જાય એટલે તેમા એક ચમચી સોયા સોસ અને નાની ચમચી સેઝવાન ચટણી નાખી બરોબર હલાવવું પછી તેમા બાફેલા રાઈસ નાખી ઉપર થી મીઠું સ્વાદ મુજબ અને મરી પાઉડર નાખી સાથે રાઈસ નો મસાલો એક ચમચી નાખી બરોબર હલાવવું ઉપર નીચે.
- 5
હવે છેલ્લે તેમા લીલી ડુંગળી ના પાન ઝીણા સમારેલા નાખી બરોબર હલાવી બે મિનીટ ધીમાં તાપે રાખી. પછી ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો ફાઈડ રાઈસ ચાઈનીઝ સૂપ ની સાથે.
- 6
તો ત્યાર છે ફાઈડરાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ વેજીટેબલ સબ્જી(Mix Vegetable Sabji Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
-
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
ફુલવડાની કઢી (Fulvada Kadhi Recipe In Gujarati)
#AM1. (દાળ/કઢી) એપ્રિલ મિલે પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2...આમતો રાઇસ બધા ના ઘર માં બનતા જ હોય પણ આજે મે રાઈસ મા થોડો તીખો અને ચાઇનીઝ ટેસ્ટ આપી ને સેઝવાન રાઈસ બનાવ્યા અને લસણ ટામેટાં ની ચટણી સાથે બધાં ને ખુબજ સ્વાદિષ્ટ લાગ્યો. Payal Patel -
-
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
ચોળી ફ્રાઇડ રાઈસ (Choli Fried Rice Recipe In Gujarati)
#AM2#cookpadgujratiફ્રાઇડ રાઈસ એક અલગ જ વેરીએશન સાથે .....I hope you Like it......❤🥰😇💫#cookpadindia#cookpad Payal Bhaliya -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)
#સુપરશેફ4 #વીક4 #રાઈસ #સુપરશેફ ચેલેન્જ Suchita Kamdar -
-
-
વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2#RICEરાઇસ એ લંચ અને ડીનર બંને મા સવઁ કરી શકાય તેવી ડીશ છે. બીરયાની પુલાવ ઘણી બધી રીતે બનાવી ને પે્ઝનટ કરી શકાય. સરળતા થી બની જતા હોય તેવા વેજ સેઝવાન ફા્ઈડ રાઇસ મે અહીં બનાવ્યો છે. mrunali thaker vayeda -
More Recipes
ટિપ્પણીઓ