દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખો જીરું બ્રાઉન રંગનું થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ નાખો
- 2
પછી તેમાં દહીં નાખો પછી મરચું, મીઠું,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો નાખો અને બરાબર હલાવી દો તૈયાર છે દહી તીખારી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
દહીં તિખારી એક કાઠીયાવાડી તરીકે ઓળખાય છેવઘારીયુ દહીં પણ કહેવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5#TCઢાબા સ્ટાઈલ દહીં તીખારીઅસલ કાઠીયાવાડી ચટપટી દહીં તિખારી Ramaben Joshi -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5દહીં તિખારી શિયાળુ વાનગી છે એને રોટલા ભાખરી સાથે ખાઈ શકાય છે પણ જમવાની વચ્ચેની નાની ભૂખ લાગે ત્યારે ખાખરા સાથે પણ ખાવાની મજા આવે છે 👌 Krishna Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15713690
ટિપ્પણીઓ