મેગી ડોનટ (Maggi Doughnut Recipe In Gujarati)

#CDY
Children 's day માટે મારી દીકરી માટે મેં બનાવી દીધા હતાં, એની મદદથી....ખૂબ સરસ બન્યા હતાં યશશ્રી અને એની friend હોંશ થી આરોગ્યા...
મેગી ડોનટ (Maggi Doughnut Recipe In Gujarati)
#CDY
Children 's day માટે મારી દીકરી માટે મેં બનાવી દીધા હતાં, એની મદદથી....ખૂબ સરસ બન્યા હતાં યશશ્રી અને એની friend હોંશ થી આરોગ્યા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નુડલ્સના ૨ પેકેટ્સ લઈ ૧ - ૧ પેકેટ t બે અલગ અલગ ડીશમાં લઈ તેનો ઝીણો ચૂરો કરી લેવો.હવે ૧ ડીશ વાળા નુડલ્સ ના ચૂરા ને ગેસ પર રાખેલ નોનસ્ટિક પેન માં લઈ ૧ મિનિટ શેકો.
- 2
શકાશે એટલે.......સરસ સુગંધ આવશે ને રંગ પણ બદલાઈ જશે....પછી તેમાં જીણી છીણેલ - ડુંગળી, ટામેટાં,કેપ્સીકમ,ગાજર ને પેન માં ઉમેરી શેકવા સરસ શેકાઈ જાય એટલે બાફેલા બટાકા ને છીણી થી છીણી ઉમેરી હલાવો ને તેમાં મરી પાઉડર,, ચાટ મસાલો,ચીલી ફ્લેક્સ,મીઠું, નુડલ્સ સાથે આવતો મસાલો ઉમેરી સરસ મિક્સ કરી લો.
- 3
ગેસ બંધ કરી મસાલા ને ઠંડો થાય એટલે તેમાંથી લીંબુ ના માપના ગોળા બનાવી દબાવી તેની કિનારી આદણી પર લીસી કરી ઢાંકણ થી વચ્ચે કાણું પાડીને ડોનટસ બનાવી તૈયાર કરી લો બધા જ ડોનટસ તૈયાર કરી લેવા..
- 4
મેંદો ૩ થી ૪ ચમચી લઈ તેમાં ચપટી મીઠું ઉમેરી પાણી ઉમેરી પાતળું પણ નહી કે જાડું પણ નહી એવું ખીરું બનાવી તેમાં બનાવેલા ડોનટસ ડુબાડી બીજી ડીશમાં ચૂરો કરી રાખેલ નુડલ્સ માં હળવા હાથે ઉપર નીચે કરી બધા ડોનટસ આ રીતે તૈયાર કરી લો.
- 5
અને ગરમ તેલમાં તળી..
- 6
ગરમા ગરમ ચટપટા નુડલ્સ ડોનટસ તૈયાર છે. તેને કેચપ સાથે મોજ થી આરોગી.... enjoy karo સાથે
સ્વસ્થ રહો... મસ્ત રહો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કૉરીયન સ્ટાઈલ મેગી (Korean Style Maggi Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#WEEK6#KoreanstyleMeggirecipe#Meggirecipeઆજે મેં કોરીયન સ્ટાઈલ મેગી બનાવી છે....બાળકો ને પ્રિય અને ટેસ્ટ માં એકદમ હટકે..રેસીપી પાર્ટી મેનું માં ઉમેરી શકાય. Krishna Dholakia -
ચીઝ મેગી પકોડા (Cheese Maggi Pakoda Recipe In Gujarati)
#CDY કૂકપેડ તરફથી બાલદિવસ નાં અનુસંધાને બાળકો ને મનપસંદ વાનગી મૂકવાની છે....તો હું મેગી અને ચીઝ નો ઉપયોગ કરી ને પકોડા બનાવી ને મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ વાનગી ચોકકસ ગમશે. Krishna Dholakia -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#CDYHappy children's day!મેગી દરેક બાળક ની પ્રિય... આજ ના દિવસે એમને એમાંથી કંઈક અલગ બનાવી જોઈએ એ વિચાર સાથે આ રેસિપી બનાવી જોઈ.. સરસ ઝટપટ બની જાય છે. મારાં son એ જાતે બનાવી... Noopur Alok Vaishnav -
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
-
-
-
મેગી નુડલ્સ કબાબ (Maggi Noodles Kebab Recipe In Gujarati)
આપણે મેગી નૂડલ્સ માંથી ઘણી બધી રેસિપી બંને છે આજે મેં કાંઈક નવું બનાવ્યું છે તમે જોઈ ને તમારા કિડસ માટે બનાવજો છોકરાઓ ને ટેસ્ટી લાગશે chef Nidhi Bole -
-
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
-
બ્રેડ વગરના બ્રેડ પકોડા ને સાથે કોથમીર - ટામેટાં ની ચટણી
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ બ્રેડ પકોડા તો વિવિધ બનાવી શકાય ને મોજ થી આરોગી શકાય પણ આજે મેં બ્રેડ નો ઉપયોગ કર્યા વગર બ્રેડ પકોડા બનાવ્યાં છે...મસ્ત થયાં હતાં ને સાથે બનાવેલ ચટણી પણ મસ્ત થઈ હતી. Krishna Dholakia -
મેગી (Maggi Recipe In Gujarati)
મારા સન ની એકદમ ફેવરિટ રસા વાળી મેગી...રોજ સ્કૂલ થી આવીને પૂછે માં મેગી બનાયવી? પણ હું એને મોંથ માં એક જ વાર બનાવી આપુ.#મોમ Anupa Prajapati -
-
-
મેગી પોપ્સ વિથ મોઝરેલા સ્ટીક્સ
#ટીટાઈમએમ તો આપને બધા મેગી ખાતા જ હોઈએ છે પણ આજે એક અલગ રીતે તેને ટ્વીસ્ટહવે તેને ઉપર થી ક્રીમ અને રોઝ થી ગાર્નિશ કરીને ઠંડું ઠંડું સર્વ કરો. કરીને ચીઝ મેગી પોપ્સ બનાવ્યા છે જે મેગી ની સાથે સાથે ચીઝ નો પણ ટેસ્ટ ખૂબ સરસ લાગશે અને ચીઝ હોવાથી બાળકો મે તો ખૂબ જ ભાવે અને સાથે મેગી નું કોમ્બિનેશન છે એટલે ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
ચીઝ મેગી રેવિયોલી (Cheese Maggi Ravioli recipe in Gujarati)
રેવિયોલી ઇટાલિયન cuisine છે. જે એક પાસ્તા નો જ પ્રકાર છે જેમાં સ્ટફિંગ તરીકે પાલક અને ચીઝનો ઉપયોગ થાય છે અને નોનવેજ ખાતા હોય એ એ રીતે બનાવે છે મેં આજે મેગીના સ્ટફિંગ સાથે ચીઝ રેવિયોલી બનાવી છે જેને રેડ સોસ સાથે સર્વ કર્યું છે આ બધાને ખૂબ જ ભાવે તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી સરસ બનશે.#MaggiMagicInMinutes#Collab Chandni Kevin Bhavsar -
ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
#Children'Day#MBR2#Cookpad#Cookpadgujarati#Cookpadindia14 મી નવેમ્બર બાળ દિન નિમિત્તે મેં બાળકો માટે પ્રિયે એવા સ્વાદિષ્ટ ચોકલેટ ડોનેટ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ ભાવે છે અને બાળકો તેને હોશે હોશે ખાય છે બાલ દિન નિમિત્તે સોફ્ટ અને સ્વાદિષ્ટ ચોકલેટ ડોનેટ Ramaben Joshi -
-
મેગી(maggie recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્સૂન સ્પેશિયલ બધી ઋતુઓમાં સૌથી પ્રિય ઋતુ હોય તો એ છે વર્ષા ઋતુ.. જેમાં નાના થી મોટા અને વડીલો બધાને ચટપટુ, તીખું, ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે.. જેમાં અત્યારના જમાનામાં બાળકોને સૌથી વધારે મેગી પસંદ કરે છે... તો આજે મેં પણ મારી દીકરી માટે મેગી બનાવી છે.... Khyati Joshi Trivedi -
મકાઈ કેપ્સીકમ ચીઝ ઢોકળાં (Makai Capsicum Cheese Dhokla Recipe In Gujarati)
#EB#RC2#WEEK2#whiterecipe'ઢોકળાં' ઈ નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી જાય,એમ થાય કે ઝટપટ બનાવી ને ઝટપટ ખાઈ લઇએ.'ઢોકળાં' નાના મોટાં સૌને ભાવે, આ....હા...તેલ સાથે ઢોકળાં,મેથિયા મસાલા સાથે,ચ્હા સાથે ઢોકળાં ખાવા ની મજા પડે,'રાબ'સાથે તો મોજ પડી જાય.આજે,આ બધા ની જરૂર ન પડે ને એકલા જ ખાઈ શકીએ તેવાં મકાઈ,ડુંગળી,ચીઝ ને કેપ્સીકમ નો ઉપયોગ કરી સ્ટફિંગવાળા ઢોકળાં મેં બનાવી કૂકપેડ માં રેસીપી મુકી છે. Krishna Dholakia -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
મેગી પીઝા
#કાંદાલસણબાળકોને મેગી બહુ ભાવે છે ને તો જરા જુદી રીતે બનાવીને હેલ્ધી, યમી ને ટેમ્પટીંગ બને છે. Vatsala Desai -
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal
More Recipes
ટિપ્પણીઓ (11)