પનીર સેન્ડવીચ

Bina Mithani
Bina Mithani @MrsBina

પનીર સેન્ડવીચ

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1લીટર ગાય નું દૂધ
  2. 1 ચમચીવિનેગર
  3. અડધી નાની ચમચી ચીલી ફલેકસ
  4. મીઠું પ્રમાણસર
  5. ચપટીમરી
  6. અડધી નાની ચમચી બેસિલ, પાસલે
  7. ચપટીમિક્સ હબ્સ
  8. 1 ચમચીકેચઅપ
  9. લીલી ચટણી
  10. ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દૂધ ગરમ કરી..વિનેગર નાખી ફાડી લો.

  2. 2

    2 કલાક સુધી ટાઈટ કપડાં માં બાંધી દો.બધા મસાલા મિક્સ કરો. મિક્સ હબ્સ હાથેથી મસળી ને નાખો....પનીર મસળી લો..(જરૂર પડે તો જરા મૈંદા મિક્સ કરો.)બાઈડીગ માટે...

  3. 3

    ફરીથી કપડાં માં બાંધી દો.થોડી વાર રાખો. પનીર ને વચ્ચે થી કાપો પાડી ચટણી, સોસ લગાવો.

  4. 4

    તવા પર ઘી મૂકી ધીમાં તાપે થવા દો.

  5. 5

    બંને બાજુ શેકી લો. બે ચીપીયા ની મદદથી સાઇડમાં પણ શેકી લો.

  6. 6

    ચટણી, કેચઅપ સાથે સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes