સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હુફાળા ગરમ પાણીમાં ચોખા અડદ ની દાળ અલગ અલગ પલાળવી.મેથી ને અડદ ની દાળ સાથે પલાળી શકાય.
પૌવા વાટતા પહેલા ૧૫ મીનીટ પલાળવાં - 2
ચોખા સાથે પલાળેલા પૌવા ફિણ ચડે તેમ વાટવા પાણી બહુ નહિ નાંખવુ પછી અડદ ની દાળ અને મેથી વાટવી
અેક તપેલા માં મીક્ષ કરવુ અનેએક તરફ ચમચો હલાવી અેકદમ અેકરસ કરવુ. અને ૩ થી ૫ કલાક આથવુ. - 3
ખીરા ને આથો.આવે અેટલે મીઠું નાંખી.
જો પાણીની જરુર હોઇ તો ઉમેરવું..
અેક નાના વાસણ માં ખીરું જુદુ કાઢવું અને લીલી ચટણી મિક્ષ કરવી - 4
થાળી પર તેલ લગાવી...ઢોકળીયા ગરમ કરવા મુકવુ...નાના વાસણમાં ગરમ પણી કરી તેમા તેલ અને સોડા ઉમેરી અેકદમ સોડા ને અોગાળી તેને સફેદ અને લીલા ખીરામાં ઉમેરવુ
- 5
ગરમ થયેલ ઢોકળીયા માં સફેદ ખીરું પાતલુ લેયર બનાવુ ૫ મીનીટ ફુલ ગેસે ચડવા દેવુ પછી તેની પર લિલુ લેયર પાતલુ બનાવુ.ફરી ૫ મીનીટ ફુલ ગેસે ચડવા દેવુ પછી ફરી સફેદ લેયર બનાવુ અને મરી નો ભુક્કો છાટવો... ૧૦ મિનિટ ફુલ ગેસે
ચડવા દેવુ... ઢોકળીયા માંથી થાલી બહાર કાઢી ગરમ સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
ઢોકળા સેન્ડવીચ (Dhokla Sandwich Recipe In Gujarati)
#CB5 જનરલી આપણે બ્રેડ માથી સેન્ડવીચ બનાવીએ છીએ મે આજે નવુ ટ્રાઈ કરીયુઢોકળા ના બેટર ને ટોસ્ટર મા ટોસ્ટ કરી સેન્ડવીચ બનાવી ખરેખર ખુબ જ મસ્ત બની.ઢોકળા સેન્ડવીચ Bhavini Kotak -
-
સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#CF#TC ઢોકળાં એ ગુજરાતીઓની ઓલટાઈમ ઈન્ટરનેશનલ ફેવરીટ વાનગી છે.એમાં પણ સુધારો કરી ને બનાવતા રૂપ બદલી રજુ કરાતા અને ખૂબજ ખવાતા તથા વખાણાતા એમાનો એક પ્રકાર એટલે સેન્ડવીચ ઢોકળાં. એમાં પણ અલગથી ટ્વીસ્ટ આપવામાં આવે અને ચટણી પાથરી બનાવવામાં આવે.જે ખૂબ જ ચટાકેદાર બને.તોજ ગુજરાતીઓને મજા પડે.તો ચાલો બનાવીએ.ગુજરાતીઓનામનભાવન સેન્ડવીચ ઢોકળાં. Smitaben R dave -
-
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવિચ ઢોકળા કલરફુલ હોવાથી સેન્ડવિચ જેવા હોવાથી અને સોફ્ટ હોવાથી બધાને ખુબ જ ભાવે છે Dhara Jani -
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#CookpadIndia#Cookpad_gujarati Komal Khatwani -
સુજીના સેન્ડવીચ ઢોકળાં (Semolina Sandwich Dhokla Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST Shraddha Padhar -
-
-
-
-
-
-
લાઈવ ઢોકળાં (live dhokla recipe in gujarati)
ઢોકળા એટલે ગુજરાતી લોકો ના ઘરો માં બનતું 1 ખાસ ફરસાણ. ઘણા ખાટ્ટા ઢોકળા કહે ઘણા ફક્ત ઢોકળા. આજ કાલ ગુજરાતી સિવાય ના લોકો ખમણ માટે ખમણ ઢોકળા શબ્દ વાપરે છે પણ ખમણ અને ઢોકળા બેઉ અલગ અલગ છે. ખમણ અને ઢોકળા અલગ છે એવું બતાવવા ઢોકળા ને લાઈવ (live) ઢોકળા કહેવામાં આવે છે. મારી મોસ્ટ favourite ગુજરાતી ડિશ કહી શકાય જે ખાઈને હું મોટી થઈ છું અને મારી ઘણી બધી યાદો જોડાયેલી છે.#west #વેસ્ટ Nidhi Desai -
More Recipes
ટિપ્પણીઓ