સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

લગ્ન પ્રસંગ મા હોય તેવા સેન્ડવીચ ઢોકળા...😋 #trend3

સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

લગ્ન પ્રસંગ મા હોય તેવા સેન્ડવીચ ઢોકળા...😋 #trend3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તી
  1. ૨૫૦ ગ્રામ રવો (સૂજી)
  2. ૧ વાટકીદહીં
  3. ૪ ચમચીતેલ
  4. ૧ ચમચીહળદર
  5. ૨ ચમચીઆદું ની પેસ્ટ
  6. ૨ ચમચીમરચી ની પેસ્ટ
  7. ઇનો નું પેકેટ
  8. સ્વાદઅનુસારમીઠું
  9. ૧ વાટકીઝીણી સેવ
  10. લાલ ચટણી બનાવા માટે
  11. ૩ ચમચીલાજવાબ ચટણી નો પાઉડર
  12. ૩ ચમચીટોમેટો કેચપ
  13. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  14. સ્વાદાનુસારમીઠું
  15. લીલી ચટણી બનાવા માટે
  16. ૧ વાટકીકોથમીર
  17. ૪-૫ મરચી
  18. ૪-૫ લસણ ની કળી
  19. ૧ ચમચીલીંબુ નો રસ
  20. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લાલ ચટણી માટે... એક પેન મા લાજવાબ ચટણી નો પાઉડર, કેચપ, મીઠું,લસણ, ને એક વાટકી જેટલું પાની નાખી ગરમ કરવા મૂકો ૫ મિનિટ મા બની જાશે

  2. 2

    લીલી ચટણી માટે..... કોથમીર,લસણ,મરચી,મીઠું,લીંબુ,ને ૨ ચમચી જેટલું પાની નાખી ક્શ કરી લો

  3. 3

    રવા (સૂજી) મા દહીં, મીઠું આદું મરચી તેલ ની પેસ્ટ ને ૧ ગ્લાસ જેટલું પાની નાખી મિક્ષ કરી લો ૩૦ મિનિટ સુઘી રેવા દો

  4. 4

    ત્યાર બાદ તેના બે સરખા ભાગ કરો એક બેટર મા હળદર નાખવા ની છે તેમા 1/2ચમચી ઇનો નાખી મિક્ષ કરો ડીશ મા તેલ લગાવી તેમા નાખી ઢોકળીયા મા ચડવા મૂકો ૫ મિનિટ મા ચડી જાશે

  5. 5

    ત્યાર બાદ વાઇટ બેટર ને પન ઇ રીતે જ ચડવા મૂકો.

  6. 6

    ચડી બાદ તેને ચોરસ સેપ મા કાપી લો પછી તેની વચ્ચે થી પાછું કટ કરવા નું સેન્ડવીચ ની જેમ કટ કરવા નું છે જોવ આ રીતે 👇

  7. 7

    પછી વાઇટ ઢોકલા પર લાલ ચટણી ને પીળા ઢોકળા પર લીલી ચટણી લગાવી લય ઉપર સેવ વેરી તેના પર વાઇટ ઢોકળા વાળુ પડ મૂકો...

  8. 8

    બસ તૈયાર છે સેન્ડવીચ ઢોકળા....😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rasmita Finaviya
પર

ટિપ્પણીઓ

Similar Recipes