બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#SF

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૦૪
  1. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  2. ૩-૪ ચમચી આદુ - મરચા વાટેલા
  3. ૨ ચમચીખાંડ
  4. ૧/૪ નાની ચમચીહિંગ
  5. ૧/૨ નાની ચમચીહળદર
  6. ૧-૨ ચમચી મરચું પાઉડર
  7. ૧-૨ ચમચી ધાણા-જીરુ
  8. ૧ નાની ચમચીગરમ મસાલો
  9. ૧-૨ ચમચી લીંબુનો રસ
  10. ૨-૩ ચમચી કોથમીર સમારેલી
  11. ૧ વાટકો ચણાનો લોટ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. તેલ તળવા માટે
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા મેશ કરવા, તેમા સૂકામસાલા, મીઠું ખાંડ લીંબુનો રસ કોથમીર અને આદુ-મરચા ઉમેરી, ભેળવી નાના ગોળા વાળવા.

  2. 2

    ચણાના લોટમાં મીઠું, મસાલા જરૂર મુજબ પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું. ગોળા નાખી ત્યારબાદ ગરમ તેલમાં તળી લેવા.

  3. 3

    ચટણીઓ સાથે પિરસવામાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

Similar Recipes