એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગએપલ
  2. 3 ચમચીખાંડ
  3. 1 ગ્લાસદૂધ
  4. 2 ચમચીડ્રાયફ્રુટ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એપલને ધોઈ છાલ ઉતારી નાના ટુકડા કરી મિક્સર જારમાં નાખો. પછી તેમાં ખાંડ અને દૂધ એડ કરી પીસી લો.

  2. 2

    સર્વ ગ્લાસમાં નાખી ડ્રાયફ્રુટ નો ભૂકો એડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

Similar Recipes