હોટ ડોગ (Hot Dog Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

હોટ ડોગ (Hot Dog Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
2 વ્યક્તિ
  1. 4હોમ મેડ હોટ ડોગ પાઉ
  2. 1પેકેટ મસાલા શીંગ
  3. 4-5બાફેલા બટાકા
  4. 1/2 ચમચીહળદર
  5. 2 ચમચીમરચું
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીખાંડ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 2-3 ચમચીઝીણી સમારેલી કાકડી
  10. 2-3 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  11. 2 ચમચીઝીણાં સમારેલાં ટામેટાં
  12. 1 નાની વાટકીકેચઅપ
  13. 1 નાની વાટકીરાજકોટ ની ચટણી
  14. 2 ચમચીલીલા ધાણા
  15. 4-6 ચમચીબટર
  16. 1/2 ચમચીચાટ મસાલો
  17. 2ક્યૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    એક બાઉલ માં બાફેલા બટાકા છોલી ને મેસ કરી લ્યો હવે તેમાં મીઠું હળદર હિંગ મરચું ગરમ મસાલો,ચાટ મસાલો, લીલા ધાણા ખાંડ નાખી હલાવી લેવું

  2. 2

    હોટ ડોગ ના પાઉ માં કાપો પાડી અંદર ની બાજુ એક સાઈડ કેચઅપ,સામેની સાઈડ રાજકોટની ચટણી લગાડી જરાક કાકડી,ડુંગળી,ટામેટાં,મસાલા શીંગ નાખી બટેટાનો માવો ભરવો

  3. 3

    એક પેન ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે બટર લગાવી હોટ ડોગ બને બાજુ સેકી લ્યો નીચે ઉતારી ઉપર ચીઝ ખમણી

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ ચીઝ થી ભરપુર હોટ ડોગ કેચઅપ સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes