બટાકા ની મોરી વેફર(bataka ni mori wafer recipe in Guajarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#GA4
#Week1
દરેક વ્યક્તિ પોતાની રસોઇ મા કંઈક નવું બનાવેજ.અને એજ રેસિપી જ્યારે બીજી વ્યક્તિ બનાવે તો તેમા થોડી તો અલગતા હોય જ.આપણે બટાકા નિ સિઝન મા વેફર બનાવતા હોય.બધા અલગ અલગ રીતે અલગ અલગ જાતની વેફર બનાવે.અહિ મે આજે ફરાળ મા લય શકાય તેવી બટાકાની મોરી વેફર બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કિલોબટાકા
  2. જરૂર મુજબ પાણી
  3. જરૂર મુજબ તળવા માટે તેલ
  4. ચપટીમરી પાઉડર
  5. ચપટીદરેલિ ખાંડ
  6. જરૂર મુજબ સર્વિંગ માટે દહીં અને લીલા મરચા
  7. સ્વાદ મુજબમીઠુ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બટાકા ને પ્રેસર કુકર મા માત્ર 1 જ સિટી વગાડી બાફવા.કુકર માથી વરાળ નીકળે એટલે ખોલી બટાકા થોડા ઠંડા થાય એટલે છાલ અલગ કરી તડકા મા ખમણી નિ મદદ થી સલિ પાડવી.આખો દિવસ તડકે રાખી સાંજે લેવી.આખુ વર્ષ સ્ટોર કરી શકાય.

  2. 2

    જ્યારે ઉપયોગ મા લેવી હોય ત્યારે ગરમ તેલ મા તળવી.મરી પાઉડર અને દરેલિ ખાંડ સ્પ્રિંકલ કરી દહીં અને લીલા મરચાં સાથે સર્વ કરી શકાય.જો તમારે મીઠા નિ જરૂર હોય તો સ્વાદ મુજબ સ્પ્રેડ કરવું.ખુબ જ મસ્ત અને ફરાળ મા ભાવે તેવી બટાકા નિ મોરી વેફર રેડિ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes