સીતાફળ નો આઇસ્ક્રીમ (Sitafal Ice Cream Recipe In Gujarati)

JyotsnaKaria @jyotsna_karia
સીતાફળ નો આઇસ્ક્રીમ (Sitafal Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીતાફળ ના બી કાઢી લેવા. ત્યાર બાદ મીકસચર ની જાર માં દૂધ ખાંડ અને
સીતાફળ નાખી ક્રશ કરી લેવુ.
હવે તેને એક એર ટાઈટ ડબ્બા માં નાખી ફ્રિઝ માં મૂકી દેવું.
બરાબર જામી ગયા પછી સવ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
શિયાળામાં સીતાફળ ખૂબ સરસ આવે. દિવાળી પછી બધી મિઠાઈઓ પૂરી થઈ એટલે આજે સીતાફળ બાસુંદીનો વારો આવ્યો🥰એ પણ રવિવારની નીરાંત કારણ કે સાતાફળ માંથી બી કાઢવા અને દૂધ ઉકાળવું એ સમય માંગે તેથી. ગુજરાતીમાં બાસુંદી કહેવાય અને હીંદીમાં રબડી કહે એ જ ફરક બાકી બધું એ જ હોય. 🤣 Dr. Pushpa Dixit -
-
-
કેસર પિસ્તા સીતાફળ સ્મુધી (Kesar Pista Sitafal Smoothie Recipe In Gujarati)
Diwali Special Pooja Shah -
-
સીતાફળ નો શેક (Sitafal Shake Recipe In Gujarati)
અમે સીતાફળ નો શેક સીતાફળ બાસુંદી જ્યારે સીતાફળ આવતા હોય ત્યારે બનાવીએ છીએ તો આજે મે શેક બનાવીયો છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DIWALI2021અત્યારે તહેવાર અને સીતાફળ બંને ની સીઝન પુર બહાર માં ચાલી રહી છે.... સીતાફળ બાસુંદી મારી ઘર માં બધા ને ખૂબ ભાવે સીતાફળ ની સીઝન માં અમે અચૂક બનાવીએ જ...1 Hetal Chirag Buch -
-
-
-
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DTRમિત્રો, વાર-તહેવાર હોય કે પછી કોઈ મહેમાન આવે આપણે જાત જાતની મીઠાઈ પીરસતા હોઈએ છીએ એમાંય લીકવીડ સ્વીટ જેવી કે બાસુંદી, દૂધ પાક કે ફ્રૂટ સલાડ તો વારંવાર બનતી જ હોય છે અને આ બધી સ્વીટ બધાને ખુબ ભાવતી જ હોય છે.અત્યારે સીતાફળ ની સીઝન ચાલે છે તો આજે હું આપની સાથે સીતાફળ બાસુંદી બનાવવાની રેસિપી શેર કરું છું. દૂધ ખાવામાં પૌષ્ટિક અને ફ્રૂટ વિટામિનથી ભરપૂર હોય છે.તેથી આ વાનગી પૌષ્ટિક અને વિટામિન યુક્ત બને છે.જે ટેસ્ટ માં ખુબજ સ્વાદિષ્ટ બને છે. વળી મિલ્ક પાઉડર ના ઉપયોગ થી દૂધને વધુ ઉકાળવા નો સમય બચી જાય છે.તો ચાલો બનાવીએ સીતાફળની બાસુંદી. Dr. Pushpa Dixit -
-
-
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
હમણાં સીતાફળ ની સીઝન છે .... તો ઋતુ પ્રમાણે મળતા ફ્રૂટ ખાઈએ અને એ માંથી બનાવી સીતાફળ રબડી..... Jigisha Choksi -
-
-
સીતાફળ નો મિલ્ક શેક (Sitafal Milk Shake Recipe In Gujarati)
૧] સીતાફળ માં કોપર અને ફાઇબર ની માત્રા વધારે હોય છે : પાચનશક્તિ વધારે અને કબજિયાત ની તકલીફ દૂર કરે છે.૨] જો તમે વજન વધારવા માંગો છો તો એક સીતાફળ માં મધ ઉમેરી ને લેવા થી વજન વધશે.૩] સીતાફળ માં મેગ્નેશિયમ અને પોટેશિયમ ની માત્રા વધારે હોવાથી શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે જેને લીધે બ્લડપ્રેશર નોર્મલ રહે છે. Krishna Dholakia -
-
સીતાફળ ની બરફી (Sitafal Barfi Recipe In Gujarati)
#winter Recipe#winter fruit#Cookpadturns6 Ashlesha Vora -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
આપણે વિવિધ પ્રકારની બાસુંદી બનાવતા હોઈએ છીએ. મેં આજે સીતાફળ નો ઉપયોગ કરી સીતાફળ બાસુંદી બનાવી છે.લગભગ સીતાફળ બાસુંદી આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ અથવા બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ, પરંતુ તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરળતાથી અને ટેસ્ટ માં બહાર જેવી જ બાસુદી બને છે. અહીં મેં મિલ્ક પાઉડર કે કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી તો પણ ટેસ્ટી અને ઘટ્ટ બની છે .તો મારી રેસીપી તમે જરૂર છે ટ્રાય કરજો.#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi recipe in Gujarati)
સીતાફળ ની સીઝન ચાલે છે તો હો જાયે કુછ મીઠા...બનાવવા મા ખૂબ સરળ છે ને બિયાં કાઢવાની પણ રીત આસાન છે..તો આપ પણ બનાવજો & એન્જોય...😊#feast#sitafalbasundi#custardapple#cookpadgujarati#cookpadindiaSonal Gaurav Suthar
-
સીતાફળ શેક (Sitafal Ni Basundi Recipe In Gujarati)
સીતાફળ કેલ્શિયમથી ભરપૂર છે . કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવે છે એટલે બધાએ અને ખાસ કર બચ્ચાઓને સીતાફળ શેક પીવડાવવું જોઈએ જેથી તેમના હાડકા મજબૂત બને . #GA4#Week4 himanshukiran joshi -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
બાસુંદી એક એવી વાનગી છે જે સૌને ભાવે અને સીતાફળ પણ એવું એક ફળ છે જે સૌને ભાવે.. પણ હું લાવી છુ બંને નુ કોમ્બિનેશન સીતાફળ બાસુંદી😋😍 Radhika Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15737798
ટિપ્પણીઓ