મેથી બાજરી લસણ નાં ઢેબરાં (Methi Bajri Garlic Dhebra Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

મેથી બાજરી લસણ નાં ઢેબરાં (Methi Bajri Garlic Dhebra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ માટે
૪ લોકો માટે
  1. ૨ વાટકીઘઉં નો લોટ
  2. ૧ વાટકીબાજરી નો લોટ
  3. જુડી મેથી ની ભાજી
  4. ૨ ચમચીતલ
  5. ૨ ચમચીઆદુ લસણ મરચાં ની પેસ્ટ
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીમરચું
  8. ૨ ચમચીધાણાજીરુ
  9. તેલ મોણ માટે
  10. ૧ નાની વાટકી તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ માટે
  1. 1

    કથરોટ માં મેથી ની ભાજી તેલ મોણ આદુ
    મરચાં લસણ અને મીઠું નાંખી હળવે હાથે મસળી મેથી પાણી છુટે અેમાજ લોટ બાંધે

  2. 2

    હવે મસળેલ મેથી માં ઘઉં અને બાજરી નાં લોટ ને મીક્ષ કરી મીઠું હળદર મરચું ધાણાજીરુ તલ ઉમેરી જરુરીયાત જેટલુ પાણી ઉમેરી લોટ બાંધો

  3. 3

    તવી ને તપાવો.. ઢેબરા વણી બંને બાજુ તેલ લગાવી ઢેબરાં પકાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes