દૂધી ના મુઠીયા (Bottle Gourd Muthia Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#CB2
Week 2
#cookpadindia
#Cookpadgujarati
Post ૧
દૂધી ના મુઠીયા (Bottle Gourd Muthia Recipe In Gujarati)
#CB2
Week 2
#cookpadindia
#Cookpadgujarati
Post ૧
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તાંસળા મા લોટ સિવાયની બધી સામગ્રી ભેગી કરી મસળો.... એમાં પાણી નથી નાંખવાનું.... હવે હળવે હાથે આંગળીઓ ની મદદ થી લોટ મીક્ષ કરો
- 2
હથેળી તેલ અને પાણી વાળી કરી વાટા વાળો... અને એને તેલ લગાવીને ગરમ કરેલા ઢોકલીયા મા ગોઠવો... એવી રીતે બધા વાટા બનાવી ઢોકલીયા મા મૂકો....હવે ઢાંકણ ઢાંકી ને ૩૦ મિનિટ થવા દો ઢાંકણ ખોલી ને જોઈ લો... જો ચડી ગયા હોય તો ગેસ બંધ કરી દો
- 3
થોડી વાર સિજાય એટલે ઢાંકણ ખોલી ૧ મુઠીયાનો વાટો બહાર કાઢી એને શીંગ તેલ નાખી છુંદા સાથે ગરમાગરમ ખાઇ પાડો... બાકી ના વાટાને કાપી લો અને એને વઘારી લો
- 4
Similar Recipes
-
-
-
-
-
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#LOPost 2#Cookpadgujarati#cookpadindiaUdi Udi Jay.... Udi Udi Jay...Dil ❤ ki Patang Dekho Udi Udi JAY RASIYA MUTHIYA ખાઈ ને આવા હાલ છે બોલો.... Ketki Dave -
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6મેથીના ઢેબરાં Ketki Dave -
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiરસીયા મુઠીયા Ketki Dave -
દૂધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookoadindia#cookpadgijarati सोनल जयेश सुथार -
-
દૂધીના મુઠીયા (Bottle Gourd Muthia Recipe In Gujarati)
#MDC#cookpadindia# Cookpadgujaratiદૂધીના મૂઠિયા Ketki Dave -
મેથી ના ચાનકા (Methi Chanka Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેથીના ચાનકા Ketki Dave -
-
-
તરબુચ ના વ્હાઇટ ભાગ ના મુઠિયા (Watermelon White Part Muthia Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતરબુચ ના મુઠિયા Ketki Dave -
-
સફેદ ચોળા સબ્જી (Black Eye Bean Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસફેદ ચોળા Ketki Dave -
-
ભરેલા મરચાં ના ભજીયાં (Stuffed Green Chili Bhajiya Recipe In Gujarati)
#WK1#cookpadindia#CookpadgujaratiWeek 1ભરેલા મરચાં ના ભજીયાં Ketki Dave -
પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#CookpadgujaratiHai Apana Dil ❤ To Aawara PALAK VEG MUTHIYA pe Aaya Hai ૧ તો શિયાળાના શાકભાજી.... ઉપરથી સાથે પાલક અને લીલી આંબાહળદળ .... ઉપરથી પાછું Healthy Version મુઠીયા સ્વરૂપે...ભૈસાબ આટલા બધાં શાકભાજી ના ફાયદા લખવા બેસું તો આખ્ખો નિબંધ લખાઈ જાય તો..... સમજો તમે... Ketki Dave -
ટીંડોળા નું શાક (Ivy Gourd Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiટીંડોળા નું શાક Ketki Dave -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
પાલક લચ્છા પરોઠા (Palak Lachha Paratha Recipe In Gujarati)
#CB6#COOKPADINDIA#COOKPADGUJARATIWeek 6 Ketki Dave -
ગ્રીન કેપ્સીકમ સબ્જી (Green Capsicum Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગ્રીન કેપ્સીકમ સબ્જી Ketki Dave -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadindia#Cookpadgujaratiજુવાર નું ખીચું Ketki Dave -
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15651842
ટિપ્પણીઓ (23)