ઢેબરાં (Dhebra Recipe In Gujarati)

#CB6
ઢેબરાં એ ગુજરાતીઓનો સ્પે.,મનભાવન ખોરાક છે.ઢેબરાં નામ સાંભળતા કાન ચમકે.રોટલી,રોટલો,ભાખરી,પરાઠાઅને ઢેબરાં એક લાઈનમાં મૂકી પસંદ કરવાનું આવે તો ગુજરાતી ઢેબરાં પહેલાં પસંદ કરે છે.
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6
ઢેબરાં એ ગુજરાતીઓનો સ્પે.,મનભાવન ખોરાક છે.ઢેબરાં નામ સાંભળતા કાન ચમકે.રોટલી,રોટલો,ભાખરી,પરાઠાઅને ઢેબરાં એક લાઈનમાં મૂકી પસંદ કરવાનું આવે તો ગુજરાતી ઢેબરાં પહેલાં પસંદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ મીક્સ કરી તેમાં ઉપરની બધી જ સામગ્રી (તેલ અને દહીં સિવાયની) મીકસ કરી લો.પછી તેલનું મોણ ઉમેરો અને મીકસ કરી લો.
- 2
પછી દહીં મીકસ કરી દો.અને જરૂરી પાણી ઉમેરી ઢેબરાં માટેની કણક બાંધી લો.10 મીનીટ રેસટ આપો.
- 3
ત્યારબાદ ગેસ પર તવી ગરમ મૂકો.કણકમાથી લૂઆ બનાવી લંબગોળ શેઈપમા ઢેબરાં વણી તવી પર પ્રથમ બંને બાજુ અધકચરા શેકો.અને પછી તેલ લગાવી પૂરા શેકી લો.
- 4
એ રીતે બધાં ઢેબરાં તૈયાર કરી લો.ગરમાગરમ જ સર્વિંગ પ્લેટમાં લઈ દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના ઢેબરાં (Methi Dhebra Recipe in Gujarati)
મેથીની ભાજી ખાવામાં કડવી લાગે છે પણ એ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.ગુજરાતીઓ ના ઢેબરાં દેશ-પરદેશમાં ખૂબજ પ્રખ્યાત છે.શિયાળામાં લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં અઠવાડિયામાં એકાદ બે વાર તો ઢેબરાં થતાં જ હોય. ટેસ્ટ માં ગળપણ ખટાશ વાળા ઢેબરાં લગભગ નાના- મોટા દરેક ને ભાવતા હોય છે. સવારનો નાસ્તો હોય કે સાંજની હલકી ફુલકી ભૂખ હોય. ઢેબરાં મળે એટલે મજા પડી જાય.એમાંય સાથે ચા, મરચાં, થીનું ઘી અથવા બટર હોય અને લીલી ચટણી હોય પછી પૂછવું જ શું?#GA4#week19 Vibha Mahendra Champaneri -
-
-
ઢેબરાં (Dhebra recipe in Gujarati)
#CB6#cookpad_guj#cookpadindiaઢેબરાં, એ શિયાળામાં ખાસ બનતું ગુજરાતી વ્યંજન છે જે બાજરા ના લોટ અને મેથી ભાજી થી બને છે. ઢેબરાં નાસ્તા તથા ભોજન બંને માટે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ઢેબરાં ને દહીં , અથાણાં, છાસ કે ચા દૂધ સાથે ખાઈ શકાય છે. Deepa Rupani -
-
-
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6મેથીના ઢેબરાં Ketki Dave -
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મીઠું ,ખાટું,ને થોડું તીખું ખાવા નુ મન થયું એ પણ સાદુ ને પાછુ ગરમ ગરમ .....એટલે ઝટપટ બનતા ઢેબરાં યાદ આવ્યા ...ને બનાવી લીધા ..તો તમારા સાથે શેર કરવાનુ મન થયું.. Kinnari Joshi -
-
મલ્ટી ગ્રેઇન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6શિયાળામાં મેથીની ભાજી બહુ જ સરસ આવે એટલે ઢેબરાને અલગ અલગ રીતે બનાવતા હોર્ઈએ છીએ Sonal Karia -
મેથીની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#GA4#Week 19મેથીના ઢેબરા Sejal Bhindora -
-
-
મેથી-દૂધી ઢેબરાં
#લીલી#ઇબુક૧#૧૨આજે મેં મેથી ના ઢેબરાં અને દૂધી ના થેપલા નો સંગમ કરી ઢેબરાં બનાવ્યાં છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે સ્વાસ્થ્યપ્રદ પણ છે. વળી તમે ચાહો તો એને ચા કોફી કે દહીં અથાણાં સાથે પણ સારા લાગે છે એટલે નાસ્તા તથા ભોજન બંને માટે ઉત્તમ છે. Deepa Rupani -
-
-
-
-
મસાલા ઢેબરાં (masala dhebra recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2 બાજરી નો લોટ સ્વાસ્થ્ય માટે ખુબજ સારો છે.પહેલા ના સમય માં ઘઉં કરતા બાજરા નો ઉપયોગ વધુ થતો.બાજરા ના રોટલા ગોળ -ઘી ,દૂધ - રોટલા, દહીં રોટલા અને ઢેબરાં સાથે ચા કે દહીં ખાતા અને નિરોગી રહેતા. Yamuna H Javani -
બાજરીના ઢેબરાં.(bajri na dhebra in Gujarati)
#goldenapron3.0 week 25મેથીની ભાજીના પણ એટલા જ ગુણ છે ને બાજરી માં પણ ભરપૂર ગુંણ છે તો આજે મેં બાજરી ચણાનો લોટ ને મેથીના ઢેબરાં બનવ્યા છે આમ પણ અત્યારે ચોમાસુ ચાલી રહયુ છે ને વરસાદી વાતાવરણમાં આવો જ ખોરાક લેવો જોઈએ તેમાં મસાલા પણ એવા જ ઉપયોગમાં લઈએ છીએ કે તે પચી પણ જાય ને બધાને ભાવે પણ ખરી તો આજે મેં આ સાત્વિક બનાવવાની કોશિશ કરીછે તો તેની રીત પણ જાણી લો. આ ઢેબરાં શિયાળામાં પણ બનાવી શકાય છે. શિયાળામાં લીલી મેથી પુષ્કળ પ્રમાણમાં આવેછે તો તેનોો ઉપયોગ ખુબજ સારા એવો થાય છે. Usha Bhatt -
દૂધી-મેથી ના ઢેબરાં(થેપલા)
#ગુજરાતી.....ટ્રેડીશનલ વાનગી નું નામ આવે તો આપણા ગુજ્જુ ઓ ના પ્રિય એવા ઢેબરાં કેમ પાછળ રહી જાય...ગમે તે જગ્યાએ ગુજરાતી ફરવા જાય પણ ઢેબરાં તો સાથે જ લઈ જાય.... Sangita Shailesh Hirpara -
મેથી ના ઢેબરા (methi na dhebra Recipe in gujarati)
#CB6શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે. મેથી માંથી બનતી વસ્તુઓ બનાવની અને ખાવાની બહુ મજા આવે છે. મેથી ના ઢેબરાં પણ આ જ કેટેગરી માં આવે છે. ઠંડી સાંજે ગરમ ગરમ મેથી ના ઢેબરાં ખાવાની મજા જ અલગ છે. અને બીજા દિવસે સવારે નાસ્તા માં તો અચૂક ખાવા જ પડે. મને બીજા દિવસે સવારે નાસ્તા માં ઠંડા ઢેબરાં અને ઘી બહુ ભાવે. Nidhi Desai -
-
-
ઢેબરા (Dhebra Recipe In Gujarati)
#CB6 મિત્રો શિયાળો આવે એટલે ઢેબરાં ને તો કેમ ભુલાય અને એમાંય મેથી નાં સવારે ચા સાથે સાંજે જમવા માં ગમે તયારે આપો તો ચાલો બધા ના મનપસંદ મેથી નાં ઢેબરાં માણીએ.... Hemali Rindani -
-
-
-
ઢેબરાં(Dhebra Recipe in Gujarati)
શિયાળા ની શરૂઆત થઈ ગઈ ઍટલે મેથી ના ઢેબરાં ખાવા ની મજા જ કંઈક અલગ. Shilpa Shah -
મેથી - બાજરીના ઢેબરા(Methi-Bajri Dhebra Recipe In Gujarati)
#GA4 #Week24પોસ્ટ 1 મેથી - બાજરીના ઢેબરા Mital Bhavsar
More Recipes
ટિપ્પણીઓ (2)